Nojoto: Largest Storytelling Platform
monikadoshi2965
  • 445Stories
  • 718Followers
  • 5.4KLove
    0Views

monika doshi

  • Popular
  • Latest
  • Repost
  • Video
db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

પ્રેમ દિલમાં ઊભી થતી લાગણીની રેલમછેલ છે. 
અધૂરપ ને પૂરી કરતી વિભૂતિ છે. 
સપનાંઓમા જ રચાતી રચના છે. 
પ્રેમ ખાલી પ્રેમી સાથે જ હોય એ ક્યાં જરૂરી છે. 

પહેલો પ્રેમ માતા મારી જન્મ દાઈની છે. 
પહેલો પ્રેમ પપ્પા ના કોડીલા કોડ છે. 
પહેલો પ્રેમ મારા ભાઈ બહેનનો વહાલ છે. 
પહેલો પ્રેમ મારો પરિવાર ના ઉભરાતા દરીયાની લહેર છે...... 

મોનિકા એક આશ"

©monika doshi #NatureLove
db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

*સ્મિત* અને *સ્મરણ* ને કયાં કોઈ ભાષા છે ?

એ તો ઉરમાં ઉભરતી ઉર્મીઓની પરીભાષા છે....

મોનિકા "એક આશ"

©monika doshi #lotus

9 Love

db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

તારા કેશ પણ કેવૉ કહેર કરે છે

મારી જ સામે તને સ્પર્શયા કરે છે

મોનિકા "એક આશ"

©monika doshi #girl

10 Love

db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

તારે જે કરવું હોય એ કરી લે ....
આખરી દાવ મારો હશે.......

તારે જેટલા ઉધામાં કરવા હોય એટલાં કરી લે....
આખરી દાવ મારો હશે.......

તારે જિંદગી ના જેટલાં રંગ બતાવવા હોય બતાવી લે....
આખરી દાવ મારો હશે.....

તારે જેટલી પરીક્ષા લેવી હોય લઈ લે....
આખરી દાવ મારો હશે.....

તારે જેટલી હાર આપવી હોય આપી લે....
આખરી દાવ મારો હશે......

તારે જેટલું દુખ આપવું હોય આપી લે....
આખરી દાવ મારો હશે......

તારે જેટલી નિરાશા ના વાદળ ઘેરાવવા હોય ઘેરી લે....
આખરી દાવ મારો હશે.......

તારે આકાશ થી ઉતારી જમીન બતાવી લે.....
આખરી દાવ મારો હશે.......

તારે જેટલી કોશિશ કરવી હોય કરી લે......
આખરી દાવ મારો હશે.....

તારે જે આશા છોડાવી હોય છોડાવી લે....
" એક આશ" સાથે આખરી દાવ મારો હશે.....

મોનિકા "એક આશ"

©monika doshi #lost

10 Love

db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

પ્રેમ શીતળ છે......પ્રેમ આગ છે........
પ્રેમ પુષ્પ છે........પ્રેમ પરાકાષ્ટા છે....
પ્રેમ ઘાત છે.......પ્રેમ મલમ છે......
પ્રેમ સાદગી છે......પ્રેમ શ્રીંગાર છે......
પ્રેમ રાધા છે........પ્રેમ કૃષ્ણ છે.......
પ્રેમ સમજ છે...... પ્રેમ પાગલપન છે......
પ્રેમ ત્યાગ છે........પ્રેમ સરવશ્વ છે......
પ્રેમ જ્યોત છે.......પ્રેમ પ્રકાશ છે.......
પ્રેમ ઈચ્છા છે.......પ્રેમ બલીદાન છે......
પ્રેમ જીત છે.......પ્રેમ હાર છે.......
પ્રેમ શ્વાસ છે........પ્રેમ ધડકન છે.......
પ્રેમ આત્મા છે......પ્રેમ જીવ છે.......
પ્રેમ મૃત્યુ છે.......પ્રેમ સુખ છે.......
પ્રેમ દુખ છે.......પ્રેમ રુદન છે......
પ્રેમ હાસ્ય છે......પ્રેમ પ્રતિક્ષા છે......
પ્રેમ મીલન છે......પ્રેમ સંવાદ છે......
પ્રેમ મૌન છે.......પ્રેમ સમજ છે.....
પ્રેમ જવાબદારી છે.....પ્રેમ સોગંધ છે......
પ્રેમ માન સન્માન છે......પ્રેમ તો બસ પ્રેમ છે...............

Happy Valentine's day

મોનિકા "એક આશ"

©monika doshi પ્રેમ 

#lovebirds

પ્રેમ #lovebirds

10 Love

db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

હૃદય કપાઈ ને છલ્લી થઈ ગયું છે

પણ એની અસર હવે તો આંસુ મા પણ

ક્યાં દેખાય છે તને

મોનિકા "એક આશ"

©monika doshi #meltingdown
db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

તકલીફ તો મને પણ એટલી જ છે

પણ દેખાય છે તને પોતાની જ 

મોનિકા "એક આશ"

©monika doshi #lost

9 Love

db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

સાચું ખોટું નથી સમજાતું મને 

સમજાય છે તો બસ

પૂરા કરી દીધા તે હક

મોનિકા "એક આશ"

©monika doshi #Texture

9 Love

db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

આજ દિલ થી નિકળેલી એક ચીસ છે

મારા થી જ રીસાણી મારી જિંદગી છે

મોનિકા "એક આશ

©monika doshi #LostInNature
db8dd5501f242534b728fd30fc7d9437

monika doshi

આભ ફાટે ને કાળજું ચીરાઇ 

એની વેદના કેમ કરીન જીરાય

મોનિકા "એક આશ"

©monika doshi #CloudyNight
loader
Home
Explore
Events
Notification
Profile