Nojoto: Largest Storytelling Platform
kanoreva9843
  • 53Stories
  • 134Followers
  • 214Love
    0Views

Kano reva

SHIVAM FINANCE CONSULTING ➡ALL BANK CREDIT CARD (LIFE TIME FREE) ➡ALL TYPE LOAN ➡9904003741 ➡CHARETEED ACCOUNT (CA) RAJA RANCHOD

  • Popular
  • Latest
  • Video
deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

જિંદગીમાં ઉમ્મીદ ક્યારેય છોડવાની નહીં,
કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં !!
GOOD NOON
deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ના કરો,
મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બતાવી દેશે !!
GOOD NOON
deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

કદર કરો એ લોકોની જે 
તમને મતલબ વગર ચાહે છે,
કેમ કે આજકાલ ધ્યાન રાખવાવાળા ઓછા
 અને તકલીફ આપવાવાળા વધારે છે !!
GOOD NOON
deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

મિત્ર છે, તું મારો યાર છે અજવાળામાં તો ઘણાં મળી જશે,
શોધ એની કરો જે અંધારામાં પણ સાથે દે !!
GOOD NOON #happyfrienshipday
deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

GOVERNMENT JOB 
CONTRACT BASE BY 11 MONTH 
10TH PASS & 12TH PASS 
SALARY 10K TO 14K 
CONTACT : 9904003741
KANO REVA
MALE - FEMALE

4 Love

deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

સાચે જ ખુશ રહેવું છે ?
તો તમે જેને પ્રેમ કરો છો એની
 સાથે નહિ પણ તમને જે પ્રેમ કરે છે
એની સાથે જિંદગી વિતાવજો !!
GOOD NOON

5 Love

deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

લડનારા જ વિજય પ્રાપ્ત કરી શકે છે સાહેબ,
બાકી જોવાવાળા તો ફક્ત તાળીઓ જ પાડી શકે !!
GOOD NOON #Life 
લડનારા જ વિજય પ્રાપ્ત કરી શકે છે સાહેબ,
બાકી જોવાવાળા તો ફક્ત તાળીઓ જ પાડી શકે !!

#Life લડનારા જ વિજય પ્રાપ્ત કરી શકે છે સાહેબ, બાકી જોવાવાળા તો ફક્ત તાળીઓ જ પાડી શકે !!

6 Love

deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

વાત કોઈપણ હોય સાહેબ,
ફેલાવનાર તો આપણો જ હશે !!
GOOD NOON #Past 
વાત કોઈપણ હોય સાહેબ,
ફેલાવનાર તો આપણો જ હશે !!

#Past વાત કોઈપણ હોય સાહેબ, ફેલાવનાર તો આપણો જ હશે !!

6 Love

deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

પ્રેમ શું છે મનગમતા જીવનસાથી તો સૌ કોઈ મેળવી શકે,
પણ એને આજીવન મનગમતા રાખે એ જ સાચો પ્રેમ !!
GOOD NOON #Love 
મનગમતા જીવનસાથી તો સૌ કોઈ મેળવી શકે,
પણ એને આજીવન મનગમતા રાખે એ જ સાચો પ્રેમ !!
good noon

#Love મનગમતા જીવનસાથી તો સૌ કોઈ મેળવી શકે, પણ એને આજીવન મનગમતા રાખે એ જ સાચો પ્રેમ !! good noon

4 Love

deb23a167b7abc9ac7efb999d5803aae

Kano reva

મિત્ર નાદાન સાથે મિત્રતા કરો,
કેમ કે મુસીબત સમયે કોઈપણ
સમજદાર માણસ કામ નથી આવતો !!
GOOD MORNING #મિત્ર 
નાદાન સાથે મિત્રતા કરો,
કેમ કે મુસીબત સમયે કોઈપણ
સમજદાર માણસ કામ નથી આવતો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

#મિત્ર નાદાન સાથે મિત્રતા કરો, કેમ કે મુસીબત સમયે કોઈપણ સમજદાર માણસ કામ નથી આવતો !! 💐🌹💐શુભ સવાર💐🌹💐 #વિચાર

5 Love

loader
Home
Explore
Events
Notification
Profile