Nojoto: Largest Storytelling Platform
fbcomgamnupadar8726
  • 516Stories
  • 296Followers
  • 2.7KLove
    0Views

Fb.com/GamNuPadar

like and follow us on Facebook.com/GamNuPadar Instagram.com/gamnu_padar

  • Popular
  • Latest
  • Video
e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

એકાદ ગ્રામ સોનું 
ઓછું હશે તો ચાલશે...
પણ તકલીફ માં હોય ત્યારે 
ખુલી ને વાત કરી શકીએ 
એવા બે ચાર વ્યક્તિઓ 
જરૂર રાખજો #SushantSinghRajput
e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

ભગવાને કોઈ નું નશીબ 
ખરાબ લખ્યું જ નથી
  સાહેબ
એ આપણને દુઃખ આપીને
ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે #Shadow

8 Love

e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

જીવન માં 5 મિત્રો એવા રાખો કે જે તમને અતિશય કંગાળ થઈ જાવ  કે ધનકુબેર હમેશા ધરતી પર રાખે  ક્યારેય ક્યાંય લટકવા ન દે , અને કાયમ ધરતી પર હોય એને ઉડવા ઉકસાવે ,પણ બહેકાવે નહિ,
એમાંથી 2 ને તો તમારા રોજબરોજ ની કુટુંબ મા બનતી તમામ  ઘટના ની ખબર હોય 2 ને તમારા ધંધા બિઝનેશ નોકરી/છોકરી  ની ખબર હોય અને 1ને  તો બધી જ ખબર હોય ને બાકી ના ચાર ને નહોય તે પણ ખબર હોય બસ,
આ 5 તમને પકડી ને રાખશે,
ઘણા ને 50 હશે પણ 5 નહીં હોય ત્યારે જ આવું બને,

#RIPSHUSHANT #SushantSinghRajput
e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

😁😁 આખું મોઢે થઈ ગ્યું 😁😁

કોરોના વાઇરસ કે COVID-19 થી આજે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો આપે બીમારી થી લડવાનું છે - બીમાર થી નહી. એની સાથે ભેદભાવ ના કરો, તેની સંભાળ રાખો .. અને આ બીમારી થી બચવા માટે જે આપડી ઢાલ છે, જેમકે આપડા ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મી - સફાઈ કર્મચારી, પોલિસ વગેરે તેમનું સન્માન કરો, તેમને પુરો સહયોગ આપો, આ યોદ્ધાઓ ની સંભાળ રાખો તો કોરોના થી જીતશે દેશ આખો .. વધારે માહિતી માટે રાજ્ય હેલ્પલાઇન નંબર એક શુન્ય ચાર કે કેન્દ્રિય હેલ્પલાઇન નંબર એક શુન્ય સાત પાંચ પર સંપર્ક કરો, ભારત સરકાર દ્વારા જનહિત માં જારી .......... #Barrier

9 Love

e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

મુશ્કેલીઓ રૂ થી ભરેલા 
કોથળા જેવી હોય છે સાહેબ
જો જોયા જ કરો તો 
બહુ મોટી દેખાશે પણ 
ઉપાડી લેશો તો 
હળવીફુલ જ હોય છે #weather

9 Love

e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

સાચો સંબધ 
વરસાદ જેવો નથી હોતો કે
આવે અને જતો રહે
સાચો સંબધ તો પવન જેવો હોય છે,
જે દેખાતો નથી 
પણ હમેશા
તમારી પાસે જ રહે છે

8 Love

e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

ਰਿਸ਼ਤਿਆਂ ਦੀ ਉਮਰ એ સંબંધોની ઉંમર 
ખુબ લાંબી હોય છે,
જ્યાં એકબીજાને પારખવાને બદલે 
સમજવામાં આવે છે #Relationship
e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું. 
એક મોજું આવ્યું ને એનું ચપ્પલ તણાઈ ગયું 
બાળકે સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર ચોર છે...
         થોડે દુર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા હતા 
માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું 
સમુદ્ર અમારો પાલનહાર છે...
         એક મા નો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો એણે રેતી પર લખ્યું
 સમુદ્ર મારા પૂત્રનો હત્યારો છે...
          એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપમાં મોતી મળ્યું એણે રેતી પર લખ્યું 
સમુદ્ર દાનવીર છે...
          અને એક મોટું મોજું આવ્યું, 
જે રેતી પરના આ ચારેય લખાણ
 ભૂંસીને ચાલ્યું ગયું
          આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ-અલગ હોય છે 
પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની
 ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું 
અને આપણું કાર્ય કરતા રહેવું #Hope

7 Love

e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

માટી જો ચંપલને ચોટીને આવે તો તે
ઘરનાં ઉંબરા સુધી જ આવી શકે છે
પણ જો એ.
માટલું બનીને આવે તો એ 
ઘરનાં પાણીયારે પૂજાય છે

વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે #WorldEnvironmentDay
e316fd1f675b0742addbed474297714d

Fb.com/GamNuPadar

એકલા પલળી શકો છો
પણ,
ભીંજાવા માટે 
બે જણ જોઇએ. #WorldEnvironmentDay
loader
Home
Explore
Events
Notification
Profile