Nojoto: Largest Storytelling Platform
hiteshdoshi7262
  • 624Stories
  • 410Followers
  • 3.2KLove
    0Views

Hitesh Doshi

  • Popular
  • Latest
  • Repost
  • Video
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

કોણે કહ્યું મોજા દરિયામાં જ હોય છે, કંઈ કેટલા

વમળ હૈયા ના તળિયા માં પણ હોય છે.. !❤️🌹

©Hitesh Doshi #Nature
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

પથ્થરના આ શહેર વચાળે રોજ ઉદાસી ઉઘરાણી લે,
કંઇક મળે જો હૂંફ સરીખું, ખાલી ઝોળી ભરતી આવે.

©Hitesh Doshi #safar
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

શું ખબર કોણ કોને બનાવી રહ્યું છે ,
ચાંદ ડૂબે છે, સુરજ ને ઉગાડવા , કે પછી સુરજ ઉગે જ છે ચાંદ ને ડુબાડવા...

©Hitesh Doshi #sunrays
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

*💞ચાલો ત્યારે ..*
*આ વર્ષનુ આ છેલ્લો દિવસ ...* 
*મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ*
*તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર  !!*
*તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો*
*નવા વર્ષમા નવી ઉમેદ થી   પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે* 🙏🏻🙏🏻
*સહુનું શુભ થાઓ*........🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻

©Hitesh Doshi #Happiness
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

*💞ચાલો ત્યારે ..*
*આ વર્ષનુ આ છેલ્લો દિવસ ...* 
*મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ*
*તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર  !!*
*તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો*
*નવા વર્ષમા નવી ઉમેદ થી   પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે* 🙏🏻🙏🏻
*સહુનું શુભ થાઓ*........🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

©Hitesh Doshi #Happiness
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

दो वक्त की रोटी से भरी हर शख़्स की थाली हो
हर चहेरा रौशन कर दे ऐसी इस बार की दिवाली हो...

©Hitesh Doshi #Diwali
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

સમય કોઈનો સગો નથી થતો મિત્ર,
પરંતુ બધા સમય જોઇને સગા થાય છે...!!

©Hitesh Doshi #vacation
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

અમે હૃદય થી વાત કરીએ છીએ,
કારણ કે અમને સબંધ વહાલો લાગે છે,
બાકી દોસ્ત...
દિમાગ અમારી પાસે પણ છે...!!!

©Hitesh Doshi #lovegif
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

જીવનમાં ચડતી અને પડતી તો ચાલ્યા જ કરશે પરંતુ ચિંતા નઈ કરવાની સાહેબ.. 

ભરતી અને ઓટ સાગરમાં આવે ખાબોચિયા માં નહિ.

©Hitesh Doshi #AloneInCity
ec162390bab7206ba8e7007e12918b8c

Hitesh Doshi

પૈસા ક્યાં ખર્ચો છો એ પછીની વાત છે સાહેબ

પેહલા સમય ક્યાં ખર્ચાઇ રહ્યો છે એ તપાસતા રહેજો

©Hitesh Doshi #MereKhayaal
loader
Home
Explore
Events
Notification
Profile