Nojoto: Largest Storytelling Platform
jayrajbhaikhacha2165
  • 77Stories
  • 477Followers
  • 515Love
    925Views

Jayrajbhai Khachar

  • Popular
  • Latest
  • Video
fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

તમારી લડાઈ તમારે જ લડવી પડશે  
શ્રી કૃષ્ણ ત્યારે જ મદદ કરશે જ્યારે પરિસ્થિતિ તમારા નિયંત્રણ થી બહાર હશે....

©Jayrajbhai Khachar

27 Views

fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.

©Jayrajbhai Khachar દુનિયાની  નજરમાં અડીખમ ચાલવાનું  શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.

દુનિયાની  નજરમાં અડીખમ ચાલવાનું  શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. #વિચારો

10 Love

fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

પહોંચી ને મંદિર માં જોર જોરથી ઘંટ વગાડ્યા,
સ્વયં ની આંખો બંધ રાખીને ઇશ્વરને જગાડ્યા...

©Jayrajbhai Khachar
fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

કાનમાં કહેલી વાત,
 જો જાહેર માં આવવા લાગે ,
તો સમજી જાવું કે, વાલા....
ભરોસો ખોટા વ્યક્તિ ઉપર કર્યો છે.

©Jayrajbhai Khachar #

#Mic
fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

तेरी रजा को समझ पाऊँ,
ये हुनर मुझमें नहीं मेरे मालिक.
जिंदगी को आजमाने के बाद,
बस इतना जाना है...
तुने जो भी किया,
मेरे भले के लिए किया...

©Jayrajbhai Khachar #Prayers
fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

खुद पर यकीन रखते हैं
हम बार बार खुदा नहीं बदलते

©Jayrajbhai Khachar #Journey
fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

કોઈપણ બાગમાં પાંદડા બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં,છતાં ચર્ચા પુષ્પોની જ થતી હોય છે.વાત Quality ની છે Quantity ની નથી..

©Jayrajbhai Khachar #Flower
fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

किसी को बांध के रखना फितरत नहीं है मेरी........
मैं मोहब्बत का धागा हूँ मजबूरी की ज़ंजीर नहीं........

©Jayrajbhai Khachar hi all friend's

hi all friend's

10 Love

fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

117 Views

fd1f71009f85d6818c7fe38966e1ec56

Jayrajbhai Khachar

तुम ही दुनिया लगते थे...
तुम भी दुनिया निकले..!! #alone
loader
Home
Explore
Events
Notification
Profile