Nojoto: Largest Storytelling Platform

New a rk Quotes, Status, Photo, Video

Find the Latest Status about a rk from top creators only on Nojoto App. Also find trending photos & videos about, a rk.

Related Stories

    PopularLatestVideo

RK

RK RK #Life

read more
LOG KYA SOCHENGE YE BHI HAM SOCHENGE TO LOG KYA SOCHENGE

©RK RK
RK

Ada Rk

best quats Ada Rk ################################'a#@##########@@#$$$'d MichaelJackson

read more
you not upset if your today is spend
because
your tomorrow in the your hand best quats Ada Rk ################################'a#@##########@@#$$$'d

#MichaelJackson

Sumit Hansarian

Biceps workout in gym Bijendra Shukla Rk yadav Rk yadav abhishek verman ravi a thinker #ज़िन्दगी

read more
mute video

RK

#RK

read more
ખાનગી વાત ને ખાનગી જ રાખજો
જો એ વાનગી બની જશે તો
લોકો ને ચાવવાની વધારે મજા આવશે...🎯

©RK #RK

RK

#RK

read more
રામ ને કહો કે હવે ચડાવે બાણ,
હવે લોકો ના જવા લાગ્યા છે પ્રાણ,
ને કરો હનુમાનજી ને પણ જાણ, કે કરાવે કોઈ સંજીવની ની ઓળખાણ...🙏


હનુમાન જયંતીની શુભકામનાઓ

©RK #RK

RK

#RK

read more
આંખો ને કહો આજે છલકે નહીં,
®K
મહેફિલ માં સવાલ આબરૂ નો છે...🎯

©RK #RK

RK

#RK

read more
સબંધના પારખા તો પાનખરમાં જ થાય,

બાકી વરસાદમાં તો દરેક પાન લીલું જ લાગે...🎯

©RK #RK

RK

#RK

read more
માન્યું કે હવે "જીંદગી" પહેલા જેવી નથી, 

પણ એવુંય નથી કે જીવવા જેવી નથી...!

©RK #RK

RK

#RK

read more
સામે ઉભેલો પહાડ નહિ,
પગરખામાં રહેલો કાંકરો સફરમાં થકવી નાખે છે...!

©RK #RK

RK

#RK

read more
કોને કોને  કહું સાચવજો,
ઈશ્વરને જ કહું તું સૌને
સાચવજે...!

©RK #RK
loader
Home
Explore
Events
Notification
Profile