Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાતી हिन्दी' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાતી हिन्दी' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાતી हिन्दी'.

    PopularLatestVideo

Nitesh Prajapati

યાદ આવી મોસમ વસંતની અને યાદ આવ્યા તમે, કોયલની કૂકમાં સંભળાઈ રહ્યો છે મને તમારા સ્વરનો રણકાર. મધુબનમાં મહેકતા ફૂલોને જોઈ યાદ આવ્યા તમે, શીત #हिन्दी #YourQuoteAndMine #yourquotebaba #ગુજરાતી #yqgujarati #GujaratiWriterSहिन्दी #પ્રાસરચના #gujaratiwritersયાદ_આવ્યાં_તમે

read more
ચા નો કપ લીધો હાથમાં કે, 
તરત જ તમે યાદ આવ્યા,
રાહ જોઉં છું તમારા હાથ ના ચા ના સ્વાદની, 
કેમકે આજે ના આવ્યો એ સ્વાદ કે ના તમે આવ્યા. 
 યાદ આવી મોસમ વસંતની અને યાદ આવ્યા તમે, 
 કોયલની કૂકમાં સંભળાઈ રહ્યો છે મને તમારા સ્વરનો રણકાર.
મધુબનમાં મહેકતા ફૂલોને જોઈ યાદ આવ્યા તમે,
શીત

Nitesh Prajapati

ઉંડા ઉતરે એને મળે મહોબત્ત નાં મોતી કાંઠે ઉભેલાઓની એવી તકદીર નથી હોતી જીવતા ન આવડે જીંદગી તો કોઈ શું કરે ? માણતા આવડે તો જીંદગી કદી લાચાર #हिन्दी #YourQuoteAndMine #ગુજરાતી #yqgujarati #cinemagraph #GujaratiWriterSहिन्दी #પ્રાસરચના #gujaratiwritersજીવતાં_ના_આવડે_જિંદગી

read more
પોતે સળગી ને બીજા માટે, 
અજવાળું કરી જીવતા જાય એ જીંદગી,
ઘણા તો છતે પૈસે, પોતાની મુઠ્ઠી ખોલી શકતા નથી,
બીજા માટે જીવતા નથી આવડતી આ અમૂલ્ય જીંદગી.  ઉંડા ઉતરે એને મળે મહોબત્ત નાં મોતી 
કાંઠે ઉભેલાઓની એવી તકદીર નથી હોતી 
જીવતા ન આવડે જીંદગી તો કોઈ શું કરે ? 
માણતા આવડે તો જીંદગી કદી લાચાર

Digvjaysinh Chauhan

#સમય#ગુજરાતી# ગુજરાત #Life

read more
mute video

વિસામો (હિમાંશુ વઘારીયા)

जीवन डायरी
बदनाम है दोस्त, नाम से है दोस्त, जीवन भी दोस्त, मृत्यु भी दोस्त, सांस लेना भी दोस्त, सांस छूटना भी दोस्त, आँख खुले तो दोस्त, आँख बंद हो तो दोस्त, नहीं पहोंच पाते अपने तब आते है दोस्त, ईश्वर की उपमा भी है दोस्त, दुर्जन की सोहबत है दोस्त,  #योरकोट_दीदी #हिन्दी  #ગુજરાતી #motivation

sahil

#ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

read more
હું 'સુરા' પીને પણ ભાનમાં હતો ,
રાતે તારાઓ સાથે સંવાદ માં હતો ..

ક્યાં ખબર હતી કે થઇ જશે ચાંદ સાથે ઓળખાણ,
આજે એના *નૂર* ના લીધે બેભાન હતો..

શૈલેશ જોષી
સાહિલ... #ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

Vasim Gaha

#હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત #કવિતા

read more
હા, અમે ગુજરાતી...

જીવનરૂપી એ ગાડી ભલેને ઉચી - નીચી થાતી,
આવડે છે હંકારતા અમને, હા અમે ગુજરાતી.

ગરબાથી   ગુંજી  ઉઠે  અહી પ્રત્યેકની  છાતી,
કાયમની આ જ છે ભાતી,હા અમે ગુજરાતી.

ધન્ય  જેના કારણે  એમાંની એક અહીંની માટી,
ને બીજી મધુર અમારી વાણી, હા અમે ગુજરાતી.

ઓળો રોટલો ને  છાશ ભેળી  મધુરતા પીરસાતી,
ખૂટે નઇ એકથી એવડી થાળી,હા અમે ગુજરાતી.

માર્ગ ભૂલેલની  આંગળી પકડી  રાહ બતાવનારા,
એવી ઉંચી અમારી ખાનદાની,હા અમે ગુજરાતી.

  ~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત
loader
Home
Explore
Events
Notification
Profile