Nojoto: Largest Storytelling Platform

New astreliya Quotes, Status, Photo, Video

Find the Latest Status about astreliya from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    PopularLatestVideo

prateek bajpai

करें कोई और, और भुगतना किसी और को क्यों पड़ता है ।

यही होता है जब कोई, दूसरे को मार के आगे बढ़ता है ....... #australiya 
#prayforaustralia

jinal dungrani"jinu"

વ્યથા RJ Nayan Amreliya Keyur Puri Goswami mayur jigar Sandip Movadiya (Kavi) RJ Nayan Amreliya #કવિતા

read more
તે તો કરી લીધી હશે તારી ઈચ્છાઓ પૂર્ણ,
પણ હું મારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગું છું, 
તે તો તારી જિંદગી જીવી લીધી હશે,
પણ હું મારી જિંદગી જીવવા માંગું છું, 
તે તો સજાવી લીધા હશે તારા સ્વપ્નો,
પણ હું મારા અધુરા સ્વપ્નો પુરા કરવા માંગું છું,
સમય કહે છે કે ઘરમાં જ રહો તો રહી લેને ઘરમાં,
પણ હું બધા ના પાપોની સજા જીલવા નથી માંગતી,આ આત્મા અમર નથી એતો હુંયે જાણું છું, 
મોત થી હું કંઈ ડરતી નથી, 
પણ મોત પહેલા હું મરવા માંગતી નથી,
બસ આ રુઠેલી કુદરત સામે મજબૂર છું, 
આમ હું તમને મારાથી દૂર કરવા નથી માંગતી.. 
કોરોના ગ્રસ્ત વિસ્તાર ની એક વ્યક્તિ
Jinu the sayar વ્યથા RJ Nayan Amreliya Keyur Puri Goswami mayur  jigar  Sandip Movadiya (Kavi) RJ Nayan Amreliya

jinal dungrani"jinu"

dost RJ Nayan Amreliya Sandip Movadiya (Kavi) #કવિતા

read more
mute video

jinal dungrani"jinu"

mohhobat RJ Nayan Amreliya jigar mayur Sandip Movadiya (Kavi) Darshana #शायरी

read more
मोहब्बत है क्या चीज़ 
ke jise isq ho jaye bhala kese vo soyegi, 
kabhi muskurayegi
 kabhi chup chup ke takiya bhigoyegi, 
bade nadan ho tum jara samja karo bate, 
gale milker jo roti hai vo bichadker kitna royegi, 
akele beth kr tumko kabhi jab yad karti hai, 
vo rona or muskurana dono sath karti hai, 
esliye to betiya papa or ma ki jaan hoti hai... 
love u mumma & papa😍😍😍😘
- jinal the sayar 
-jinal dungrani"jinu" mohhobat RJ Nayan Amreliya jigar  mayur  Sandip Movadiya (Kavi) Darshana

jinal dungrani"jinu"

maa RJ Nayan Amreliya mayur Sandip Movadiya (Kavi) Chhaya Solanki #કવિતા

read more
Maa  આ જિંદગી ની સફર માં  એક વસંત બનવા માંગુ
છું તું મહેસૂસ તો કર તારી જિંદગી બની જીવવા
માંગુ છું .....

જિંદગી ની સફર માં એક રંગ બનવા માંગુ છુ 
તું મહેસૂસ તો કર તારી જિંદગી રંગીન બનાવવા 
માંગુ છુ. ......

આ જિંદગી ની કવિતાઓ નો સુર બનવા માંગુ છુ 
તું મહેસૂસ તો કર તને મારી જિંદગી નો સુર 
બનાવવા માંગુ છુ 
મા તને જ મારી જિંદગી નો સુર બનાવવા માંગુ છુ ....😇 
                તારી લાડકવાયી જીનુ😇😘😍👪
jinal dungrani "jinu" maa RJ Nayan Amreliya mayur  Sandip Movadiya (Kavi) Chhaya Solanki

jinal dungrani"jinu"

#sapne mayur Sandip Movadiya (Kavi) jigar RJ Nayan Amreliya #શાયરી

read more
मेरे प्यारे अधूरे सपनें સ્વપ્ન 😍

ખોટું પણ આજે સાચું લાગે છે, 
મુલાકાત ભલે સ્વપ્ન માં થઈ, 
તો પણ બહુ સારી લાગી, 
તમારી સાથે સ્વપ્ન માં વાત તો, 
મેં પણ બહુ કરી પણ શું ખબર?? 
તમે જ ખામોશ હતા, કે પછી
સ્વપ્ન મારું હતું એટલે ના ખુશ હતા😄😄... 
jinu the sayar #sapne  mayur  Sandip Movadiya (Kavi) jigar  RJ Nayan Amreliya
loader
Home
Explore
Events
Notification
Profile