Nojoto: Largest Storytelling Platform

New gujarati words Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati words from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    PopularLatestVideo

politeocean

શબ્દોથી વખાણાંય મારી રીત,
અનુભૂતિથી ઉકેલાય તેનું સ્મિત........ #words #praise #gujarati #anubhav #smit #yqbaba

Hiten Rathod

આ ઠંડીની ઋતુમાં ભિંજવે તું,
અને પાછી પૂછે છે કે ,
એટલા ભીના કેમ છો તમે..! 🌸

                            - હિતેન રાઠોડ #gujarati #gujarati

hirpara amit

પ્રેમ એવો અદ્ભુત કર્યો કે ભગવાન પણ યાદ રાખે.
પણ  કોણ જાણે શું થયું. જેનો કર્યો એ જ ભૂલી ગયા મને.
સમજાતું નથી કે ભૂલ મારી હતી કે એમને દૂર જવાનું કારણ જોતું હતું. 
આ કારણ જણાવ્યું હોત તો આ પ્રેમની ક્યાંક મંઝિલ હોત તો ખરાં..... 
                       - A.D.HIRPARA 
     #yqmotabhai #yqbaba #tales #words #gujarati #indianwriters #world

hirpara amit

પ્રેમ એવો અદ્ભુત કર્યો કે ભગવાન પણ યાદ રાખે.
પણ  કોણ જાણે શું થયું. જેનો કર્યો એ જ ભૂલી ગયા મને.
સમજાતું નથી કે ભૂલ મારી હતી કે એમને દૂર જવાનું કારણ જોતું હતું. 
આ કારણ જણાવ્યું હોત તો આ પ્રેમની ક્યાંક મંઝિલ હોત તો ખરાં..... 
                       - A.D.HIRPARA 
     #yqmotabhai #yqbaba #tales #words #gujarati #indianwriters #world

Edet_by_sk_khachar

Gujarati sayre #gujarati #विचार

read more
mute video

ABKUMAR

mute video

hirpara amit

શબ્દો મહી લાગણી હવે થોડી છે રહી સહી. 
તું રહે હવે આ પાર, નહીં તો જશે એની ધાર.  #words #feelings #broken #yqgujarati #gujarati #gazal #yqmotabhai #love

Mix Moj

Gujarati stetas #gujarati #stetas #सस्पेंस

read more
mute video

Dev Patel

શું જોઈએ
બસ તું જોઈએ

કે રસ્તા પર ચાલતો હોવ ને હાથ માં હાથ અને સાથ માં સાથ મળે...
 બીજું તો શું જોઈએ, 
બસ  તું જોઈએ

મારી ખુશી નાં સ્મિત પાછળ નુબકરન તું હોય..
બીજું શું જોઈએ
બસ તું જોઈએ... #OpenPoetry #gujarati #gujju #love #shayri #poem #life 
#words

hirpara amit

ભૂલથી અહીં જગતમાં સઘળું ઢંકાય છે,
થયા પછી માનવીથી ભૂલ પણ ભુલાય છે.  #life #love #words #yqmotabhai #yqgujarati #yqtales #gujarati #collab
loader
Home
Explore
Events
Notification
Profile