Nojoto: Largest Storytelling Platform

New holi dhuleti 2019 Quotes, Status, Photo, Video

Find the Latest Status about holi dhuleti 2019 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, holi dhuleti 2019.

Related Stories

    PopularLatestVideo

Swapnal Sheth

Happy Holi|Happy Dhuleti #Holi #Dhuleti #Shayari #शायरी

read more
mute video

GujaratiSahitya

💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
રંગી નાખ્યો કંઈક એવી રીતે મારા અજીજે મને,
કે વાલમ કેરા પ્રેમમાં લાગે છે ઝાંખો હરેક રંગ મને..!!
💐💐 #ધૂળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 💐💐

©GujaratiSahitya #Holi
#Colors
#Dhuleti

GujaratiSahitya

💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
રંગો‌નો‌ તહેવાર છે, ભૂલોનો સંસાર છે;
હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..!
રંગી આપણે એકબીજાને એક થ‌ઈ જઈએ,
પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!!
💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐

©GujaratiSahitya #Holi
#Dhuleti
#Colors

Radhe Radhe

Holi Dhuleti Colors

read more
mute video

Swapnal Sheth

Happy Dhuleti #Holi #Dhuleti #Shayari #शायरी

read more
mute video

Paresh.Garasiya

Happy Holi Happy dhuleti #Life

read more
mute video

Sonal Parmar

Happy Holi & Dhuleti.... #rangbarse

read more
mute video

Swapnal Sheth

हाथी की धुलेटी|Happy Dhuleti|Happy Holi #Holi #Dhuleti #elephant #Bath #Society

read more
mute video

Gayatri Patel GP

#Happy #Holi #Dhuleti poetry #feelings

read more
મેઘધનુષના સાત રંગોની ભરેલી પિચકારી,
ભુલચુકમાં બોલાયેલ મારા શબ્દની વાણી,
જાણે અજાણે કટુ વચનના શબ્દોને ટારી,
રંગોભરી ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ.
પ્રભુ પુરી કરે તમારી દરેક મનોકામનાઓ.🙏🏻
 #happy #holi #dhuleti #poetry #feelings

DTS NEWS 24

holi dhulndi

read more
 holi dhulndi
loader
Home
Explore
Events
Notification
Profile