Find the Latest Status about àªàª°àª¥àª¾àª° meaning in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, àªàª°àª¥àª¾àª° meaning in gujarati.
kudecha lalji
hirpara amit
જીવનમાં હાર તો સામાન્ય હોય છે, પણ જીત હંમેશાં અસામાન્ય હોય છે. #yqgujarati #yqmotabhai #motabhai #gujju #gujjuquotes #gujaratiquotes #gujarati #gujarat
hirpara amit
મને આ અદ્ભુત રાત ગમે છે. મને અહીંની નિરાંત ગમે છે. મને નિરાળી અહીંની વાત ગમે છે. ભેદભાવ વગરની અહીંની જાત ગમે છે. એટલે તો કહું છું મને આ ગુજરાત ગમે છે. #gujarati #yqmotabhai #yqgujarati #gujarat #1stmay #yqgujrati #gujju #ગુજરાત_સ્થાપના_દિવસ
hirpara amit
મનાવી શકું હર પળ તને એટલી તારી કિંમત છે મને, અપનાવી શકે હર પળ મને એટલી તારી હિંમત છે! #gujarati #yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujrati #love #life #prem
Prince Parajapti
એક કારણ તો દે એ ખુદા આશિક ને સમજદાર કેહવા નું કારણ કે આ દુનિયા પાગલ કરીકે નું અમને ઉપનામ આપે છે ©Prince Parajapti #gujrati #gujarati #gazal #shayri #gujju #aashiq #gujarat #gujarati_sahitya #mentalHealth
HIRAK
જો ફુલ ની ચાહત રાખતા હોય તો એ હીર, કાંટાની સંગત સ્વીકાર કરવું જ પડે... - હિરક ©HIRAK #gujarati #gujarat
Hitesh Rangi
સાહેબ... ઇતિહાસ સાક્ષી છે..કે વેચાણ વગર કોઇ અમીર બન્યું નથી.. ©Hitesh Rangi #gujarati #gujarat #Business