Nojoto: Largest Storytelling Platform

New amrita bindu Quotes, Status, Photo, Video

Find the Latest Status about amrita bindu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, amrita bindu.

    PopularLatestVideo

Saurabh soni😘😘😘😘😘😘😘😘

#alone Amrita Srivastava indu mehra #शायरी

read more
अपने मंजिल पर पहुंच कर ही रहेंगे किसी के रोकने से रुक थोड़े जाएंगे हा तुम चोड़ोगी तो दुख जरूर होगा तुम्हारे छोड़ने से मर थोडे जाएंगे #alone  Amrita Srivastava  indu mehra

NEW CREATION

AMRICA AMERICA 🇺🇸 #suspense

read more
mute video

Aku Valvi

Madhu Kaur Indu Amrit Amrit Pooja Dashrath Prasad

read more
मोहब्बत है
     मुझे अपने दिल से,
            जो धड़कता है सिर्फ तुम्हारे लिए
मोहब्बत है...
         मुझे अपनी सांस से,
             जिस में सिर्फ तुम्हारा नाम बसा है 🌹🌹
 कसम से..😘😘😘😘 Madhu Kaur Indu Amrit Amrit Pooja Dashrath Prasad

Bhupendrasinh Rana(jagat)

#fraindship Indu Kanubhai Dalwadi RUSS mr.writer Bindu Harshad Dalwadi

read more
તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... ક્યા સુધી આ શ્વાસ?  શ્વાસ ની સાથે અથડાશે, 
ક્યા સુધી આ મન? બીજા કોઈ મા પોરવાશે, 
ક્યા સુધી આ કાળજુ? બીજા ના હાથે વેતરાશે, 
કયા સુધી આ રાણ? માન વગર ભૂમિ પર રજડશે, 
મોક્ષ નો માર્ગ પણ હશે આરામદાયક, 
જયારે આ "જગત"ને મિત્રો રૂપી કાશી મળશે.. 

-"જગત" #fraindship  Indu Kanubhai Dalwadi RUSS mr.writer  Bindu Harshad Dalwadi

Chinnu

mute video

Bhupendrasinh Rana(jagat)

#busyfather Indu mr.writer Bindu Harshad Dalwadi Ankita Savani Kanubhai Dalwadi

read more
અમૂલ્ય અગણિત સંપત્તિ છે તારી પાસે એ જીંદગી !!!
હજી કેટલું પામવું છે? તારા ખજાના મા હવે શુ ખુંટે છે? 

તારી બધું પામવાની લાલચે દરરોજ કેટલા સમણાં તૂટે છે !!
હવે થોભી જા એ "જગત "નસીબે મળતી ખુશીની પળો ને શાને લૂંટે છે..... 

--"જગત " #busyfather Indu mr.writer  Bindu Harshad Dalwadi Ankita Savani Kanubhai Dalwadi

Bhupendrasinh Rana(jagat)

#નિર્દોષ Vani Princess Indu Kanubhai Dalwadi Bindu Harshad Dalwadi mr.writer #nojotophoto

read more
 #નિર્દોષ  Vani Princess Indu Kanubhai Dalwadi Bindu Harshad Dalwadi mr.writer

Bhupendrasinh Rana(jagat)

#Cheating Indu Anita Bindu Harshad Dalwadi યોગેશ. ન. પટેલ Kanubhai Dalwadi

read more
ભલે ને હોય કોઈ વેરી મિત્ર, 

હંમેશ ઢાલ બની સાથે હોય મિત્ર, 

છેત્રી ગયો ભલે મિત્ર ને એક મિત્ર, 

"જગત "એ છેતરાવા મા મજા હોય મિત્ર... 

"જગત " #Cheating  Indu Anita Bindu Harshad Dalwadi યોગેશ. ન. પટેલ Kanubhai Dalwadi

Bhupendrasinh Rana(jagat)

#વરસાદ Indu Kanubhai Dalwadi Bindu Harshad Dalwadi mr.writer યોગેશ. ન. પટેલ

read more
વરસાદ અસરદાર છે ધુંવાધાર છે !!
વરસાદ ની મૌસમ નો પેહલો વરસાદ છે, 

નળિયાં ના નેવે નેવે જાણે ઝાંઝર નો ઝણકાર છે !!
તને ભીંજાતા જોઈ કંઈક કાળજા વીંધાણા આરપાર છે,

"જગત "ઉપરવાળો પણ કેટલો દાતાર છે !!
 માંગ્યા હતા પ્રેમ ના બે ટીપા એને આપ્યો ધોધમાર છે... 

---"જગત " #વરસાદ  Indu Kanubhai Dalwadi Bindu Harshad Dalwadi mr.writer  યોગેશ. ન. પટેલ

Bhupendrasinh Rana(jagat)

#ચારિત્ર #મૌન Indu Kanubhai Dalwadi mr.writer Bindu Harshad Dalwadi Akanksha Mani

read more
મૌન ચિત્ર હતુ એથી વધારે મૌન એના વણ ઉકેલાયલ અક્ષર હતા !!!
"જગત "જે કરમાય  ને કાદવ બની ગયુ એ ચારિત્ર ના ચિત્ર નીચે આપણા જ હસ્તાક્ષર હતા.... 

--"જગત " #ચારિત્ર #મૌન  Indu Kanubhai Dalwadi mr.writer  Bindu Harshad Dalwadi Akanksha Mani
loader
Home
Explore
Events
Notification
Profile