Nojoto: Largest Storytelling Platform

New ahmedabad crime news gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about ahmedabad crime news gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ahmedabad crime news gujarati.

    PopularLatestVideo

ShaktiSinh Parmar

gujarati ahmedabad ahmedabad_instagram

read more
mute video

K R

#વસ્ત્રાલ #ahmedabad #gujarati #christmas

read more
mute video

Mali Shaileshkumar

mute video

Zarna dayma

કેમ કોઈને..

ગુનાઓ થઈ રહ્યા છે આજે ખુલ્લે આમ,
કેમ કોઈને તેના ગુનાહો ની સજા નથી મળતી..?

વેચાઈ ગયા છે સંબંધો સ્વાર્થ ના બજાર માં,
કેમ કોઈને સંબંધો માં ઈમાનદારી નથી મળતી..?

તૈયાર રહે છે સૌ એકબીજા ને ઝખમ દેવા,
કેમ કોઈને ખુશી નાં બદલે ખુશી નથી મળતી..?

રુંધાયા કરે છે સાચો માણસ ભૂલ કરીને,
કેમ કોઈને પશ્ચાતાપ છતાં માફી નથી મળતી..?

રાત-દિવસ મહેનત કરીને તૂટી જાય છે ગરીબ,
કેમ કોઈને પુરુષાર્થથી પણ અમીરી નથી મળતી..?

જ્યારે સત્ય ના માર્ગ માં બધા સાથ છોડે છે,
કેમ કોઈને ત્યારે ઈશ્વરની પણ વફા નથી મળતી..?

-ઝરણા દાયમા ✍️ #Hope #Nojoto #story #gujarati #ahmedabad

Raval Parabat

મજા કરવાનાં ⏰ સમયમાં

જીંદગી 🤔 મજાક બની ગઈ ?..

©Raval Parabat #alone 

#walkingalone 
#Tranding 
#viral 
#gujarati 
#ahmedabad

himatlal pandya

SMT NEWS GUJARATI #News

read more
mute video

Shanaya

mute video

Upen Patel

संभाल कर आना यारो मेरे घर में,
टूटे हुए दिल के टुकड़े पड़े है ।

कहीं आपको भी ना लग जाए, 
बेवजह मेरे खून के दाघ । 
 #broken_heart #dilkibaatein #gujarati #quotedidi #quotebaba #bewafa #ahmedabad

Prem Solanki

પપ્પા ની પરી કરતા.... 
આ સવાર!! ની સાદગી સારી....
બિચારી રોજે રોજ મળવા તો આવે....
 #morningthought #iqbaba #gujarati #gujju #ahmedabad #vadodra #bharuch

Gaurav (JL)

अगर सब कुछ खोने की ताकत रखते हो आज के जमाने में तभी सच का साथ देना क्योंकि जिंदगी तुम्हें नचिकेता बनाकर यमराज के पास भेज तो देगी पर वरदान में तुम्हें घर वापस आने की अनुमति नहीं मिलेगी| #Nojoto #English #gujarati #News #Real
loader
Home
Explore
Events
Notification
Profile