Nojoto: Largest Storytelling Platform

New amuk Quotes, Status, Photo, Video

Find the Latest Status about amuk from top creators only on Nojoto App. Also find trending photos & videos about, amuk.

    PopularLatestVideo

Aman Multan

amukalej@gmail.com

read more
 amukalej@gmail.com

Upsc Sprints

mute video

R J Mahajn

mute video

prapti lakhani

amuk samay pchi

read more
mute video

Solanki Bhavesh

amuk palo #Smile

read more
અમુક પળો સુઘી ની જીંદગી,
ક્યારેક સમસ્યા રૂપી બની જાય છે.
ક્યારેક તું ચાલી જાય છે તો,
ક્યારેક મારાથી ચાલ્યું જવાય છે.

©Solanki Bhavesh amuk palo
#Smile

Bhavna Bhatt

Amuk loko.... #Hope #જીવન

read more
*અમુક લોકો* લેખ.. ૧૩-૧૧-૨૦૨૧ શુક્રવાર

અમુક લોકોનું ઘરમાં કંઈ ચાલે નહીં એટલે બીજાનાં ઘરોમાં ચંચુપાત કર્યા જ કરે તોય એમનાં પેટમાં દુખતું જ હોય અને આવાં સ્વભાવના કારણે એમનું શરીર ભીમ જેટલું ખાય તોયે સૂકલકડી સાંઠા જેવું હોય એટલે પાછું જો બીજાનું શરીર એમનાથી વધારે હોય એટલે બીજાને તારું શરીર તો જો કેટલું બધું વધ્યું છે આખો દિવસ ખા, ખા નાં કરો...
બોલો આવાને શું ‌કહેવુ?
અમુક લોકો એટલું બધું જુઠ્ઠું બોલતાં હોય એટલે એમને સાચા વ્યક્તિની વાતો પણ જુઠ્ઠી જ લાગે..
પાછાં આવાં જુઠ્ઠું બોલી બોલતાં લોકોની આખી જમાત હોય છે અને સાચી વ્યક્તિ ને એકલા પાડી દે અને મોટે મોટેથી બૂમો પાડીને સામેની વ્યક્તિને બોલવા જ નાં દે અને પોતે એટલું જુઠ્ઠું બોલે એટલે વાતેવાતે કસમ ખાય..
બોલો આવાનો કેવી રીતે વિશ્વાસ કરવો?
અમુક લોકો બીજા પાસેથી રૂપિયા પડાવી લે‌ અને બધે બાકી ( ઉધારી ) કરે અને બીજાનાં રૂપિયે જ લહેર કરે છતાંય પાછાં બીજા ઉપર આક્ષેપ કરતાં હોય કે આનો ભરોસો નાં કરાય ને અને બીજા માણસને કહેતાં હોય કે આની જોડે રોકડા રૂપિયા પડાવી લેવા નહીંતર આપણે ભોગવવાનો વારો આવે...
બોલો આવાને શું કહેવું?
આવાં અમુક લોકોને લીધે સાચી વ્યક્તિ અને રૂપિયાનાં વ્યવહારનાં ચોખ્ખા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Amuk loko....#Nojoto

#Hope

Bhavna Bhatt

Amuk mansho... horror #જીવન

read more
*અમુક માણસો* ૨૨-૧૧-૨૦૨૧ લેખ
અમુક માણસો પોતાની જાતને એટલાં હોશિયાર સમજે કે બીજાં બધાંને એ બુધ્ધી વગરના સમજે... પોતેની જાતને હોશિયાર સમજતાં લોકો એ ભૂલી જાય છે કે સત્ય ક્યારેય છુપાવી શકાતું નથી.. તમે ગમે તેટલા પ્રયત્નો કરો સત્ય તો ઉજાગર થઈ જાય છે..
આપણે પ્રિત નાં કરવી હોય તોય પરાણે  પ્રિત કરાવે અને પાછાં આપણાથી છૂપાતા ફરે અને જુઠ્ઠાણાં હાંકે જ રાખે.. આપણે એમને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હોય પણ ઘરે આવવું હોય નહીં એટલે સમય જ નથી મળતો અને પછી જાતજાતના અને ભાતભાતની જગ્યાએ ફરવા ગયા હોય એનાં સ્ટેટસ ઉપર ફોટા જોવા મળે આપણાં ને એનાં થી પણ વાંધો નથી ફરે ભાઈ આપણે શું? એમનાં રૂપિયા છે એમને યોગ્ય લાગે ત્યાં વાપરે પણ વાંધો ત્યાં પડે કે વગર પૂછે આપણાં ને એમનાં પ્રોગ્રામમાં સામેલ કરે અને પછી આપણે આતુરતાથી રાહ જોઈએ અને એ તો આપણાને જાણકારી પણ નાં આપે અને એ પ્રોગ્રામ પૂરો પાડે છે આ તો દુઃખ ત્યારે થાય કે જ્યારે સોસયલ મીડીયામાં ફોટા જોવા મળે..
અરરરર શું જમાનો આવ્યો છે એ ખબર નથી પડતી કે પહેલાં બીજાને પ્રોગ્રામમાં સામેલ કરવા પરાણે તૈયાર કરવામાં આવે અને પછી યાદ પણ ન કરે કે નાં કોઈ જવાબ આપે..
આવાં પરાણે સંબંધ શાં માટે રાખતાં હશે એ નથી સમજાતું કોઈ તમને કહે છે કે નાં ભાઈ હું તારાં વગર ભૂખી મરી રહી છું કે તમારાં સંબંધ વગર હું જીવી નહીં શકું?
તો શા માટે આવું કરવું પડે છે?
ભગવાને બુદ્ધિ સૌને આપી છે જ પણ તમે ચાલાકીથી ચાલો છો બીજા ભાવનાઓથી ભરોસામા રહી જાય છે એટલે તમે વધુ હોશિયાર છો એમ સાબિત નથી થતું...
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt Amuk mansho...#Nojoto

#horror

R J Mahajn

mute video

Bhavna Bhatt

Amuk... my Dayri... #Light #શાયરી

read more
*અમુક* ૧૧-૧૨-૨૦૨૧ શનિવાર

અમુક લોકો પોતાના ફાયદા માટે પોતાને  અનુકૂળ પડે એવાં નિતી નિયમો બનાવે છે અને પછી પાછો એનો ઢંઢેરો પીટીને બીજાને હેરાનપરેશાન કરે છે..
બોલો આમાં શું સકકરવાર વળે?
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️

©Bhavna Bhatt Amuk... my Dayri...#Nojoto

#Light

Riya Kumari

#BeatMusic #Like__Follow__And__Share AMUK KUMAR ramsewak manisha Ashok Kumar imran Khan #Love

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile