Nojoto: Largest Storytelling Platform

New આજ તક Quotes, Status, Photo, Video

Find the Latest Status about આજ તક from top creators only on Nojoto App. Also find trending photos & videos about, આજ તક.

Related Stories

    PopularLatestVideo

Jayshree Shiyalwala

#આજ#

read more
કળી શકાતું નથી કે,
શાને આ કળીઓ ચૂંથાઈ છે આજ.

કોયડા જેવો માણસ,
ક્યાં સમજાય છે આજ.

ઉઘાડી આંખે પણ અંઘકાર ભાસતો ચોમેર,
ડુબ્યો છે પ્રકાશ સત્યનો આજ.


મંદિરમાં બેસી  તમાસો જોતો તું ,
માનવતાને વ્હારે શાને આવતો નથી આજ.

પથ્થર થી મૂર્તિની આડમાં છુપાયેલ તું...
કૈ  દે  સદ્બુદ્ધિ  પ્રભુ ..
આ નરાધમોના દૃષ્ટિકોણ બદલવાને આજ #આજ#

Dharmesh Chaudhari

બદલાતી પરિસ્થિતિ - એક તક #krishna_flute #Thoughts

read more
mute video

Umang Parmar

#તક #ગુજરાતી inviting for collabe

read more
એને વાટ હતી એ તક ની કે 
જ્યારે હુ પળવાર હાથ છોડુ, 
પણ એને એ અવસર મળ્યો ત્યારે 
જ્યારે સાથ છોડ્યો મારા શ્વાસે. #તક #ગુજરાતી  inviting for collabe

Bhavna Bhatt

આજ... 2018 horror #વિચારો #Nojoto2018

read more
*આજ*  ૫-૧-૨૦૨૨

આજનાં આધુનિક સમયમાં,
ભણી ગણીને મોટો પદાધિકારી થયાં,
ભાવના નાં ભણ્યો, માતા-પિતા નાં મન વાંચવાની આવડત, એ ભણતરને ધિક્કાર છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt આજ... #Nojoto2018 

#horror

HAZI ZIYAUDDIN

આજ કા શબક #શાયરી

read more
mute video

k n mahida

Love લવ દિલ સે દિલ તક #ज़िन्दगी

read more
ફુલો ઓર ચાંદ તારો સે ખુબસુરત
તેરા મેરા રિસ્તા હો
કાગજ પર  લિખા હુઆ 
તેરા મેરા નામ સેભી જયાદા પ્યાર
હમારે રિસતે મેં

©k n mahida #Love લવ દિલ સે દિલ તક

SANDEEP GARCHAR

આપણી આજ ની હકીકત #nojotovideo #વિચાર

read more
mute video

👆🎤@tofani kano🎙️ #befam

નથી હું આજ કહેવાનો....

read more
mute video

મનોજ કેશવજીભાઈ સંતોકી

આજ નો આ દેશ #કવિતા

read more
શાંતિના  સૂર  રેલાવી, અહિંસાને તમે રાખી છે,
રક્તથી  નીતરતી  હતી કિતાબ  ક્યાં  નાખી છે?

દીકરાના દીકરા, જમાઈ, સાળો બનેવી, જીજા,
પહેલા  મારો પૂરો  પરિવાર પછી વધે તો બીજા.
ખુરશી લોકશાહીની પોતાના નાક નીચે રાખી છે.

અહીંયા એક ભિખારીનો કટોરો પણ ટેક્સ ભરે,
ત્યારે જ આ નેતાઓના મોટા મોટા મહેલો બને.
વધુ ટેક્સ માટે નેતાએ કફન પર નજર નાખી છે.

જાતિવાદી  ટોળામાં  વહેંચાય ગયો છે પૂરો દેશ,
રહેમ કરો, બક્ષો, થોડો  રાખો ભારત જેવો દેશ.
મરે પ્રજા અનેક રમખાણે, લાગે  એને માખી છે.

શિક્ષણના  ભાવ થાય, દવાખાને મોટા દાવ થાય,
મરે છે કમોતે નિર્દોષ બાળકો આવા બનાવ થાય.
કરો વિલાપ બધા, તમે  જ  ગુલામીને  સાખી છે.

ન સન્માન કર્યું તમે, કેયલય શહીદ થયા બેટાઓ,
પહેરાવ્યો હાર  વિજયનો, મહાન  કર્યા  નેતાઓ,
એ કુરબાની શહીદોએ શુ આ માટે જ આપી છે?

ચોકડી  બની  ચંડાલની, પુરા  દેશને ભરખી ગઈ,
જોવા ઊંચા શિખર, મનોજની આંખ તરસી ગઈ.
સિત્તેર  વર્ષથી  ક્યાં આઝાદીની રોકલી ચાખી છે?

મનોજ સંતોકી માનસ આજ નો આ દેશ
loader
Home
Explore
Events
Notification
Profile