Find the Latest Status about ashaa writter novel fb from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ashaa writter novel fb.
writer Devang Limbani
પ્રેમ શું છે... પ્રેમમાં પડવાની તૈયારી હોય તો વેદના ભોગવવાની પણ તૈયારી રાખો. પ્રેમ જેટલો તીવ્ર હશે એટલી જ વેદના ઉગ્ર હશે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે વેદના સહન કરવા તૈયાર નથી હોતા. આપણને કંઈ જ ઓછું ખપતું નથી અને પૂરતું ક્યારેય કોઈને મળતું નથી. પ્રેમમાં હોય ત્યારે એક તબક્કો તો એવો આવે જ છે જ્યારે આપણે ધાર્યું ન હોય એવું થાય. એ સમયે કેવી રીતે વર્તીએ છીએ અને કેવી રીતે ટકીએ છીએ તેના ઉપર જ પ્રેમની સફળતા- નિષ્ફળતા અને વેદના સંવેદનાનો આધાર છે. join instagram devang_limbani_offical _Devang Limbani #Novel #writer
Abhikrti Sonakiya (Palak
वक्त ने सीखा दी लोगो की औकात वरना हम तो हर किसी को अपना समझते थे #Nojoto #Nojotohindi #Writer #Fb #Writer
Rakshita M
One name, thousands of emotions.. Is he your boyfriend? No, he is the hero of my favourite novel! some characters from novels have the deepest impression.... #hero #novel #name #love
Imran hussain
Koi Be Sabab ,Koi Betaab ! Koi Chup to Koi Hairaan..... Aye zindagi --Teri Mehfil k tamashe kabhi khatm nhi hote.....😔 ## writer samer samer fb