Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાતી शायरी' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાતી शायरी' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાતી शायरी'.

    PopularLatestVideo
92b7ae200d266f3816eebb4c001dcaa5

Digvjaysinh Chauhan

મારો ખરાબ સમય ચાલી રહ્યો છે જેને છોડી ને જવું હોય એ જઇ સકે છે.

©Digvjaysinh Chauhan
  #સમય#ગુજરાતી# ગુજરાત

#સમય#ગુજરાતી# ગુજરાત #Life

66 Views

ad4d1963d0ad5f1cf58223c3524bdbb4

sahil

હું 'સુરા' પીને પણ ભાનમાં હતો ,
રાતે તારાઓ સાથે સંવાદ માં હતો ..

ક્યાં ખબર હતી કે થઇ જશે ચાંદ સાથે ઓળખાણ,
આજે એના *નૂર* ના લીધે બેભાન હતો..

શૈલેશ જોષી
સાહિલ... #ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

#ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

13 Love

bf06503d300094ed65b302ceb5257ca2

Vasim Gaha

હા, અમે ગુજરાતી...

જીવનરૂપી એ ગાડી ભલેને ઉચી - નીચી થાતી,
આવડે છે હંકારતા અમને, હા અમે ગુજરાતી.

ગરબાથી   ગુંજી  ઉઠે  અહી પ્રત્યેકની  છાતી,
કાયમની આ જ છે ભાતી,હા અમે ગુજરાતી.

ધન્ય  જેના કારણે  એમાંની એક અહીંની માટી,
ને બીજી મધુર અમારી વાણી, હા અમે ગુજરાતી.

ઓળો રોટલો ને  છાશ ભેળી  મધુરતા પીરસાતી,
ખૂટે નઇ એકથી એવડી થાળી,હા અમે ગુજરાતી.

માર્ગ ભૂલેલની  આંગળી પકડી  રાહ બતાવનારા,
એવી ઉંચી અમારી ખાનદાની,હા અમે ગુજરાતી.

  ~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત

#હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત #કવિતા

5 Love

aaef610843cca0c534bd730e9baab951

Sanjay Thakor

ગુજરાતી વિડીયો ગુજરાતના બાદશાહ

ગુજરાતી વિડીયો ગુજરાતના બાદશાહ #એરોટિકા

27 Views

6fe9f900bfc2485b61922a17c403a79f

ગુજ્જુ ની નોલેજ

ગુજરાતના પાંચ ભુતિયા સ્થળ... #શોર્ટ્સ #shortsviral #ગુજરાતી #viral #ગુજરાત #રાજકોટ #અમદાવાદ #સુરત #જુનાગઢ #nikunjjoshi

ગુજરાતના પાંચ ભુતિયા સ્થળ... #શોર્ટ્સ #shortsviral #ગુજરાતી #viral #ગુજરાત #રાજકોટ #અમદાવાદ #સુરત #જુનાગઢ #nikunjjoshi #પૌરાણિક

46 Views

b4af2819cf9c1c368f0a4a8361c39c74

Aazad krinjesh

એના વગર રહી શકું છું હાલ પણ..
એ સમક્ષ આવી ઇરાદા પસ્ત કરી દે છે..
નવી દુનિયા નો સૂરજ ઉગવાની તૈયારી કરે કે..
એ દર્શન આપી આપી ને ઉદય અસ્ત કરી દે છે..
હું ખુશ થાઉં મારા સંસાર માં જ્યારે પણ..
ખુશીઓ નું ગળું ઘોટી એ દ્વસ્ત કરી દે છે.. #ગુજરાત
#ગુજરાતી
#મૌસમ
#પ્યાર
#ચકચાર
#ઉદય

#ગુજરાત #ગુજરાતી #મૌસમ #પ્યાર #ચકચાર #ઉદય #શાયરી

7 Love

739d2fddaaf2a36c0775f2f5db88cd44

Darshana

તડફડાટ મનનો શમતો જ નથી, જે નસીબ માં છે એ પિંજરા જેવું લાગે છે, એવું પીંજરું  કે જેનું કોઈ બારણું નથી, મન ને મારી નાખીને ચહેરા પર ચહેરો ચડાવી ને જીવી લો પણ આત્મા ,
 આત્મા ડંખે, મુક્તિ ઝંખે, અંદર મન ની મરી જવાયું હોય ત્યારે  બે બે જિન્દગી જીવતા થાક લાગી જાય છે, આત્મા પર કોઈ આવરણ નથી ચડતું કે ચહેરો નથી પહેરાતો...ત્યાં સાચું જ દેખાય છે જે મન માં હોય જે મન ઝંખતું હોય એ જ ત્યાં વસતું હોય છે..
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati  #yqગુજરાતી

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati yqગુજરાતી

0 Love

739d2fddaaf2a36c0775f2f5db88cd44

Darshana

વરસાદ દર વરસે આવે છે ને પછી જતો પણ રહે છે,
પણ મન ભરાતું જ નથી વરસાદ થી,
જેમ સપનાં જોયેલા ભૂલવા મથું છું,.
પણ આંખો માં ઘર કરી ગયેલું એક જણ 
ભૂંસાતું જ નથી,
જેમ દરેકે દરેક વરસાદ માં ભીંજાવાતું નથી,
એમ મન સતત મારી ને જીવાતું નથી..... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqmotabhai #યકગુજરાતી #yqgujarati

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqmotabhai #યકગુજરાતી #yqgujarati

0 Love

739d2fddaaf2a36c0775f2f5db88cd44

Darshana

જન્માક્ષર જોઈને કદાચ ,
વ્યક્તિના ગ્રહો,
 અને વર્તનની થોડી ખબર પડે ,
પણ  વ્યક્તિની
દાનતની નહીં! 
 #યકગુજરાતી #yqgujarati #yqmotabhai #ગુજરાતી #હુંઅનેમારીવાતો   #darshanasoni #gujaratiquotes

#યકગુજરાતી #yqgujarati #yqmotabhai #ગુજરાતી #હુંઅનેમારીવાતો #darshanasoni #gujaratiquotes

0 Love

2cd38c9909dc177aeb3da073f811493b

Hitesh Rangi

 સાહેબ..બોલ્યા થી બોર વેચાય..
મર્સિડીઝ, રોયલ , કે BMW નહીં..

©Hitesh Rangi 
  @success of Gujarat
#ગુજરાત#ગુજરાતી #gujarati #Business #La #viralindia

@success of Gujarat #ગુજરાત#ગુજરાતી #gujarati #Business #La #viralindia #જીવન

27 Views

6fe9f900bfc2485b61922a17c403a79f

ગુજ્જુ ની નોલેજ

રોકડીયા હનુમાનજી... #shorts #viral #હનુમાનજી #rokadiyahanuman #ગુજરાતી #ગુજરાત #nikunjjoshi #gujjuniknowledge

રોકડીયા હનુમાનજી... #Shorts #viral #હનુમાનજી #rokadiyahanuman #ગુજરાતી #ગુજરાત #nikunjjoshi #gujjuniknowledge #પૌરાણિક

27 Views

abc5e0a48df5a5e75fe7a2e339c68699

Tarang 94

બોલે એના બોર વેચાય 
અને 
ન બોલવામાં નવ ગુણ એવું કેમ
?????

©Tarang 94 #ગુજરાતી #ગુજરાત #તરંગ  #tarang #tarang94 #love #Khyal #corona #maa 

#Rose

#ગુજરાતી #ગુજરાત #તરંગ #tarang #tarang94 #Love #Khyal #corona #maa #Rose

12 Love

6fe9f900bfc2485b61922a17c403a79f

ગુજ્જુ ની નોલેજ

આપણા સનાતન ધર્મ અનુસાર... #shorts #viral #ગુજરાતી #ગુજરાત #nikunjjoshi #gujjuniknowledge

આપણા સનાતન ધર્મ અનુસાર... #Shorts #viral #ગુજરાતી #ગુજરાત #nikunjjoshi #gujjuniknowledge #પૌરાણિક

27 Views

547c337c022a221636d4ee9a4e4ef27d

Jitu C Dodiya Panchal

 ૧ મેં ગુજરાત સ્થાપના દિવસ ની મારા તમામ ગુજરાતી મિત્રો ને ગુજરાત સ્થાપનાની હાદિક શુભકામનાઓ મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું જય ગરવી ગુજરાત..

૧ મેં ગુજરાત સ્થાપના દિવસ ની મારા તમામ ગુજરાતી મિત્રો ને ગુજરાત સ્થાપનાની હાદિક શુભકામનાઓ મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું જય ગરવી ગુજરાત..

11 Love

b6e373f509e1f38c7ab0ee8c1f841763

Kumar Rohit

""""हमारी चाहत चाँद छूने की, उम्मीदों की हसरतों से, हिम्मत की कमी नही मुझ में,उजालो की भी कमी नही, कमी है तो बस उनकी जो समझे मूझे....

©kumarrohit मेरी डायरी शायरी#शायरी

मेरी डायरी शायरीशायरी #Shayari

5 Love

6dec5e66c1ed263c83c27cac91bdf45a

Tanuja Singh

tu itna pyara hai tujhe dekhne se jee nhi bharta hai 
tu spno me itna jyda aata hai ki aankh kholne ka jee nhi karta hai...

©Tanuja Singh
  शायरी #शायारी

शायरी #शायारी

27 Views

37208ff7ebe1e7931e5ae479068b9108

KANYAL

शायर को शायरी से प्यार है शायरा से नहीं।


✍️MSK शायर को शायरी से प्यार है शायरा से नहीं।

शायर को शायरी से प्यार है शायरा से नहीं।

76 Love

3c4f26e72d2e2cdc658f20dee7fba0f8

Om Gurjar

इश्क ए बदतर jindzi

©Om Gurjar
  #watchtower #शायरी #शायर #शायरी

watchtower शायरी शायर शायरी

135 Views

cd63c0dbc92056fa2f87b9956b291498

Diwan G

मैं तेरी यादों को, रोज डायरी में लिखती हूँ।
जुदाई के दर्द को, मैं शायरी में लिखती हूँ।
मेरे दिल के दर्द को, तुम क्या समझोगे....?
कभी दर्द पढ़ती हूँ, कभी दर्द लिखती हूँ।।
 #gif डायरी में शायरी
#शायरी #डायरी #हिंदीशायरी #दर्द #यादें
b6e373f509e1f38c7ab0ee8c1f841763

Kumar Rohit

हमारी कोशिश वहां तक होती, जहाँ से लोग हार मान जाते, हम तो सूरज को भी जगा दे नीदों की रोशनी से, बस लोग हमें समझ नही पाते

©kumarrohit मेरी डायरी शायरी#शायरी

#Morning

मेरी डायरी शायरीशायरी #Morning

6 Love

cb45a536504d2c0cd04351def2ad0823

Gungun

मरहम ही चोट लगाए तो क्या किया जाए 
अमृत ही ज़हर पिलाए तो क्या किया जाए #शायर #शायरी
cb45a536504d2c0cd04351def2ad0823

Gungun

भगवान ही रूठ जाए तो क्या किया जाए
कोई खुद में टूट जाए तो क्या किया जाए #शायर #शायरी
e4ee2139a92bda965813dd35e007008b

ishu

शायरों की इज्जत देखनी हो तो मैफिलो मैं आओ कभी ...
यहाँ उनके शेरों पे वाह वाह मुँह से नही दिल से निकलती है ... #शायर#शायरी

शायरशायरी

13 Love

e94769bee03a4447d422db9f398505d0

Sarita Singh


एक शायर की क़लम,
दिल के राज सुनती है,
जो ना कह पाए जुबां,
सारे हालात बताती है,

एक शायर का दिल,
झील सा गहरा होता है,
रंग बिरंगा इन्द्रधनुष,
एक ख्वाब सुनहरा होता है,

एक शायर की अपनी,
शायरी में जान होती है,
लफ़्ज़ों में जज़्बात घोलना,
उसकी पहचान होती है....
 #शायर #शायरी
db4e87ff830fdc9552eca60b52bcafc4

Theth Bhartiya

....................

©Thethbhartiya #शायरी #शायर
30fb2b914b9d6100d58236759b57b1a4

Aditya Jaswant Singh

अंधेरों से इस कदर दिल लगा बैठे है

की अब उजाले से 

नफरत सी हो हुई है

©Aditya Jaswant Singh #शायरी #शायर

शायरी शायर

9 Love

loader
Home
Explore
Events
Notification
Profile