Nojoto: Largest Storytelling Platform

New 'मराठी தமிழ் ગુજરાતી' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'मराठी தமிழ் ગુજરાતી' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'मराठी தமிழ் ગુજરાતી'.

    PopularLatestVideo

Mani

தமிழ் #தமிழன் #புராணம்

read more
தமிழ்  தமிழ் தமிழ்

©Mani தமிழ் #தமிழன்

Digvjaysinh Chauhan

#સમય#ગુજરાતી# ગુજરાત #Life

read more
mute video

Ganesh B. Ijagaj

माय मराठी! - संजीवनी मराठे #krishna_flute

read more
mute video

sahil

#ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

read more
હું 'સુરા' પીને પણ ભાનમાં હતો ,
રાતે તારાઓ સાથે સંવાદ માં હતો ..

ક્યાં ખબર હતી કે થઇ જશે ચાંદ સાથે ઓળખાણ,
આજે એના *નૂર* ના લીધે બેભાન હતો..

શૈલેશ જોષી
સાહિલ... #ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

Vasim Gaha

#હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત #કવિતા

read more
હા, અમે ગુજરાતી...

જીવનરૂપી એ ગાડી ભલેને ઉચી - નીચી થાતી,
આવડે છે હંકારતા અમને, હા અમે ગુજરાતી.

ગરબાથી   ગુંજી  ઉઠે  અહી પ્રત્યેકની  છાતી,
કાયમની આ જ છે ભાતી,હા અમે ગુજરાતી.

ધન્ય  જેના કારણે  એમાંની એક અહીંની માટી,
ને બીજી મધુર અમારી વાણી, હા અમે ગુજરાતી.

ઓળો રોટલો ને  છાશ ભેળી  મધુરતા પીરસાતી,
ખૂટે નઇ એકથી એવડી થાળી,હા અમે ગુજરાતી.

માર્ગ ભૂલેલની  આંગળી પકડી  રાહ બતાવનારા,
એવી ઉંચી અમારી ખાનદાની,હા અમે ગુજરાતી.

  ~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત

Sanjay Thakor

ગુજરાતી વિડીયો ગુજરાતના બાદશાહ #એરોટિકા

read more
mute video

இரவாடி

அற்பசுகம் #கவிதை #தமிழ் #தமிழி #கவி #poem #nojotophoto

read more
 அற்பசுகம் #கவிதை #தமிழ் #தமிழி #கவி

ગુજ્જુ ની નોલેજ

ગુજરાતના પાંચ ભુતિયા સ્થળ... #શોર્ટ્સ #shortsviral #ગુજરાતી #viral #ગુજરાત #રાજકોટ #અમદાવાદ #સુરત #જુનાગઢ #nikunjjoshi #પૌરાણિક

read more
mute video

Aazad krinjesh

#ગુજરાત #ગુજરાતી #મૌસમ #પ્યાર #ચકચાર #ઉદય #શાયરી

read more
એના વગર રહી શકું છું હાલ પણ..
એ સમક્ષ આવી ઇરાદા પસ્ત કરી દે છે..
નવી દુનિયા નો સૂરજ ઉગવાની તૈયારી કરે કે..
એ દર્શન આપી આપી ને ઉદય અસ્ત કરી દે છે..
હું ખુશ થાઉં મારા સંસાર માં જ્યારે પણ..
ખુશીઓ નું ગળું ઘોટી એ દ્વસ્ત કરી દે છે.. #ગુજરાત
#ગુજરાતી
#મૌસમ
#પ્યાર
#ચકચાર
#ઉદય

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati yqગુજરાતી

read more
તડફડાટ મનનો શમતો જ નથી, જે નસીબ માં છે એ પિંજરા જેવું લાગે છે, એવું પીંજરું  કે જેનું કોઈ બારણું નથી, મન ને મારી નાખીને ચહેરા પર ચહેરો ચડાવી ને જીવી લો પણ આત્મા ,
 આત્મા ડંખે, મુક્તિ ઝંખે, અંદર મન ની મરી જવાયું હોય ત્યારે  બે બે જિન્દગી જીવતા થાક લાગી જાય છે, આત્મા પર કોઈ આવરણ નથી ચડતું કે ચહેરો નથી પહેરાતો...ત્યાં સાચું જ દેખાય છે જે મન માં હોય જે મન ઝંખતું હોય એ જ ત્યાં વસતું હોય છે..
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati  #yqગુજરાતી
loader
Home
Explore
Events
Notification
Profile