Nojoto: Largest Storytelling Platform

New ahirani 1000 Quotes, Status, Photo, Video

Find the Latest Status about ahirani 1000 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ahirani 1000.

    PopularLatestVideo

Arbab

Daily 1000-1500 kamaye💸 Guarantee #Motivational

read more
mute video

aayar raja

આહીર કુળ ને ડિપાવતી 
શનષકાર થિ ઘર શજાવતી 
આહીર તણી આહીરાણી 
સુખ દુખે મોઢું મલકાતી 

લાજો લાંબી કાઢતી 
કેળે કટારી રાખતી..
આશરા ધરમ ને ખાતર
રા રાખી વાત કરતા જાણતી

સીસ ઝુકાવી ના ચાલતી 
હૈયું હાવજ નું રાખતી 
સિંહણ કેરી ચાલ ચાલતી

આગણા આહીર તણા
 ઉજળા  એ  રાખતી 
આહીરાની સુ કરૂ તારા વખાણ 
 અખિલ બ્રહ્માંડ ના નાથ ને 
ખાનડળીયે બાંધી રાખતી..

રૂણ કેમ ચુંકાવું  હુ તારા 
શન્તં સૂરા ને દાતાર ને જન્મ આપતી 
વ્હા અહીરાની વાહ આહીરાની વ્હા અહીરાની વ્હા......🙏
                    ✒️ લી-આયર રાજા 👑

©aayar raja #ahirani😎 #Ahir #ahirat #jaymurlidhar #jaydwarikadhish

Aashu Khan

1000 #Love

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile