Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાતી શાયરી दीपावली' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાતી શાયરી दीपावली' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાતી શાયરી दीपावली'.

    PopularLatestVideo

ગુજરાત ની મોજ

ગુજરાતી શાયર #શાયરી #ગઝલ #ગુજરાતી #વિચારો

read more
કે, હા ભાઇ આદત નથી બોલીને બતાવવાની, હવે તો જિદ પકડી છે કરી બતાવવાની....

©Sumit ગુજરાતી શાયર
 #શાયરી 
#ગઝલ 
#ગુજરાતી

sahil

#ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

read more
હું 'સુરા' પીને પણ ભાનમાં હતો ,
રાતે તારાઓ સાથે સંવાદ માં હતો ..

ક્યાં ખબર હતી કે થઇ જશે ચાંદ સાથે ઓળખાણ,
આજે એના *નૂર* ના લીધે બેભાન હતો..

શૈલેશ જોષી
સાહિલ... #ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

nehal kothadiya

#ડાયરી #અક્ષર #શાહી #શબ્દ #ગુજરાતી #શાયરી #કવિતા #નેહલ

read more
કોરી ડાયરી માંથી અક્ષરો બોલી ઉઠ્યા

શાહી કે શબ્દો.. કોણ ઝૂકી ગયા ?? #ડાયરી #અક્ષર #શાહી #શબ્દ #ગુજરાતી #શાયરી #કવિતા #નેહલ

NAWAB WRITER

Love #શાયર #શબ્દ #શાયરી #Shayar shayari #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #शायरी

read more
mute video

Tirth Soni "Bandgi"

કવિતા માં... - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કવિ #કવિતા alfazebandgi

read more
સ્મરણો ની સંદૂક ને મેં સાચવી હતી હેત થી
એક અંધારિયા ઓરડા ની દીવાલ માં
લઇ લાંપ ની નિર્મળ જ્યોત હું પેઠો ભીતર
આંસુ ની સરિતા છલકી રહી'તી કાગળ માં
કોરું કટ્ટ કાગળ જેની કોર સજેલ સ્યાહી વેલ થી
અગન વિણ સળગે એ ભળકે અંધાર માં
સ્મરણો નો ખજાનો સંતાડેલ લાગણી અંદર
દશા ની, દર્દ ની દસ્તાન લખી'તી કવિતા માં
- બંદગી કવિતા માં...

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કવિ #કવિતા #alfazebandgi

Tirth Soni "Bandgi"

નવું વરસ - બંદગી #શાયરી #શાયર #ડાયરી #કવિ #કાવ્ય alfazebandgi

read more
આ આવી ઉભું ઉંબરે નવું વરસ
લઈ નવો ઉત્સાહ ને નવી ઉમંગ
ટાઢી રંગીન રાતો ને લઇ નવી વસંત
નવી મોજ મજા ને સંક્રાંત પતંગ
- બંદગી
નૂતન વર્ષાભિનંદન નવું વરસ

- બંદગી
#શાયરી #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #alfazebandgi

Tirth Soni "Bandgi"

અરીસો - બંદગી #શાયરી #શાયર #ડાયરી #કાવ્ય #કવિ #બંદગી #alfazebandgi #કવિતા

read more
અરીસો  છે આપનો આકાર અરીસો
છે ખુદ નો સાક્ષાત્કાર અરીસો
ન જુઠ્ઠાં કરે વખાણ અરીસો
છે અવાક પણ કરે વાત અરીસો
જેવાં ને તેવો જ ચિતરે અરીસો
રસ્તો સાચો જ ચીંધે અરીસો
- બંદગી અરીસો

- બંદગી
#શાયરી #શાયર #ડાયરી #કાવ્ય #કવિ #બંદગી #alfazebandgi

Piyush Baldaniya

ગુજરાતી શાયરી

read more
mute video

Vala Pankaj bhai

ગુજરાતી શાયરી #Quotes

read more
આ કપડાં ઉતારવા વાળા લોકોની
હવસી દુનિયા માં
હું તને દુપટ્ટો ભેટમાં આપવા માંગુ છું.

©Vala Pankaj bhai ગુજરાતી શાયરી

Mahendrasinh(Mahi)

કયાંક ચાલ્યો ગયો.... #Love #ગુજરાતી #શાયર #શાયરી #પ્રેમ #જીન્દગી #gujju #ગુજરાતી_શાયરી #ગુજરાતી

read more
કોણ જાણે ક્યાંથી આવ્યો હતો,
એ પ્રેમ,
મારી જિંદગી બદલાવીને ક્યાંક ચાલ્યો ગયો.

©Mahendrasinh(Mahi) કયાંક ચાલ્યો ગયો....
#Love #ગુજરાતી #શાયર #શાયરી #પ્રેમ #જીન્દગી #gujju #ગુજરાતી_શાયરી #ગુજરાતી
loader
Home
Explore
Events
Notification
Profile