Nojoto: Largest Storytelling Platform

New gujarati story Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati story from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati story.

Related Stories

    PopularLatestVideo

kamla

mute video

Vishnu_Joshi_@official

Gujarati story #Krishna vani

read more
mute video

Rajendrasinh Padhiyar

પૃથ્વી ને ફરતા ૩૬૫ દિવસ લાગે, 
એક માણસ જ એવો છે એને ફરતા એક જ મિનીટ લાગે છે

©Rajendrasinh Padhiyar #gujarati #story #poem #Shayar 

#Books

Zarna dayma

ફૂલો છે ઘણા બધાં,
તલાશ છે ગુલાબની!
પર્વતો છે ઘણા બધાં,
તલાશ છે કૈલાસની!
મનુષ્યો છે ઘણા બધા,
તલાશ છે માનવતાની!
દુશ્મનો છે ઘણા બધાં,
તલાશ છે એક મિત્રની!
મંદિરો છે ઘણા બધાં,
તલાશ છે ભગવાનની!
રસ્તા છે ઘણા બધાં,
તલાશ છે મંજિલની!
દુઃખો છે ઘણા બધાં,
તલાશ છે એક સુખની!
આપણાં છે ઘણા બધાં,
તલાશ છે સાચા સંબંધની!
મિથ્યા વરખ છે ઘણા બધાં,
તલાશ છે ભીતરના હરખની!

- ઝરણા દાયમા✍️ #Hope #Nojoto #gujarati #story #poem

Zarna dayma

જીવનમાં  એ  મુકામ  ઉપર  છું,
કે હવે મને કોઈ ફરક નથી પડતો...

અનુભવમાં  એ  સ્થાન  પર  છું,
કે હવે મને કોઈ ફરક નથી પડતો...

ચમકતો  આગિયો  છું,  હવાથી
હવે મને  કોઈ  ફરક  નથી પડતો...

જીવનમાં  કોઈ  આવે  કે જાય,
હવે મને  કોઈ ફરક  નથી પડતો...

સ્વભાવથી  નિષ્ઠુર  છું, લગાવથી
હવે  મને  કોઈ  ફરક  નથી  પડતો...

- ઝરણા દાયમા ✍🏻

©Zarna dayma #Nojoto #gujarati #story #kavita 
#Path

Jay Piprotar

mute video
loader
Home
Explore
Events
Notification
Profile