tags

Best સંગીત Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best સંગીત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

 • 49 Followers
 • 391 Stories
 • Popular
 • Latest
 • Video

""

"જીવન માં જો સંગીત હોય, તો જીવન સંગીતમય હોય!"

જીવન માં જો સંગીત હોય,
તો જીવન સંગીતમય હોય!

#નોજોટો #સંગીત #જીવન #Singing

398 Love
4 Share

""

"$ સંગીત $ નામથી મઢ્યુ કવન ને સંગીતે મઢ્યુ જીવન હૃદય કરે બળાપો તો,સંગીત કરતું શમન લખતા લખી દીધી ગઝલ પણ,ના જાણું લય કે તાલ સંગીત ગજવે તેને જગમાં એમ,જાણે હો પ્રેમની મશાલ રાતમાં જગાડે સૂરજને,તેની પ્રેમાળ સુરાવલીઓ ચાંદને ના આપે રજા સુવાની,સંગીત ની લહેરખીઓ આત્માને પરમાત્મા સુધી લઇ જતું એક મલમ દર્દમાં પણ કરાવે સંગીત,દિલથી સો સો સલામ તારું તું કર ને મારું હું કરું,થયા સૌ એમ જ અલગ એકજ માંડવે ભેગું કરતું સંગીત,આખું મલક આશુમન સાંઈ યોગી રાવળદેવ વિજાપુર whatsapp 8469910389"

$ સંગીત $
નામથી મઢ્યુ કવન ને સંગીતે મઢ્યુ જીવન
હૃદય કરે બળાપો તો,સંગીત કરતું શમન
લખતા લખી દીધી ગઝલ પણ,ના જાણું લય કે તાલ
સંગીત ગજવે તેને જગમાં એમ,જાણે હો પ્રેમની મશાલ
રાતમાં જગાડે સૂરજને,તેની પ્રેમાળ સુરાવલીઓ
ચાંદને ના આપે રજા સુવાની,સંગીત ની લહેરખીઓ
આત્માને પરમાત્મા સુધી લઇ જતું એક મલમ
દર્દમાં પણ કરાવે સંગીત,દિલથી સો સો સલામ
તારું તું કર ને મારું હું કરું,થયા સૌ એમ જ અલગ
એકજ માંડવે ભેગું કરતું સંગીત,આખું મલક
   
આશુમન સાંઈ યોગી રાવળદેવ વિજાપુર
whatsapp 8469910389

@Shahnaz._.Hussain @Ravi Khorwal @Geeta chauhan @anddy dubey @Rupam kumari

74 Love
1 Share

sacho prem

62 Love
3.8K Views
16 Share

""

"વિહગ ના કલરવમાં સંગીત વહેતી નદીની ધારામાં સંગીત દરિયા ના ઘુઘવાટમા સંગીત ખળખળ વહેતા ઝરણામાં સંગીત કુદરત ના કણ કણ માં સંગીત. પ્રેમીની યાદ વાગોળવામાં સંગીત પ્રેમી સાથે મિલન ની વેળામાં સંગીત પ્રેમી ના વિરહ ના દદૅમાં સંગીત પ્રેમ ની અનુભૂતિ કરવામાં સંગીત. હ્રદય ના ધબકારમા પણ સંગીત.  જન્મ સાથેના ઉલ્લાસ માં સંગીત એકાએક સ્વજનની કારમી વિદાયમા સંગીત સાસરે વળાવાતી દિકરીની વિદાયમા સંગીત દેશ માટે શહીદ થનાર જવાનની વિદાયમા સંગીત જીવન ના દરેક તબક્કામાં પણ સંગીત. અમુક રોગો ના નિવારણ માં સંગીત તનાવ થી દુર રહેવા માં સંગીત આત્મા ને તૃપ્તિ આપવામાં સંગીત ઈશ્વરની ભક્તિમાં લીન થવામાં સંગીત જીવ ને શિવ સાથે ના એકાકાર માં પણ સંગીત. - Sapna Agravat"

વિહગ ના કલરવમાં સંગીત 
વહેતી નદીની ધારામાં સંગીત 
દરિયા ના ઘુઘવાટમા સંગીત 
ખળખળ વહેતા ઝરણામાં સંગીત
કુદરત ના કણ કણ માં સંગીત.

પ્રેમીની યાદ વાગોળવામાં સંગીત 
પ્રેમી સાથે મિલન ની વેળામાં સંગીત 
પ્રેમી ના વિરહ ના દદૅમાં સંગીત 
પ્રેમ ની અનુભૂતિ કરવામાં સંગીત.
હ્રદય ના ધબકારમા પણ સંગીત.  

જન્મ સાથેના ઉલ્લાસ માં સંગીત 
એકાએક સ્વજનની કારમી વિદાયમા સંગીત 
સાસરે વળાવાતી દિકરીની વિદાયમા સંગીત 
દેશ માટે શહીદ થનાર જવાનની વિદાયમા સંગીત 
જીવન ના દરેક તબક્કામાં પણ સંગીત. 

અમુક રોગો ના નિવારણ માં સંગીત 
તનાવ થી દુર રહેવા માં સંગીત
આત્મા ને તૃપ્તિ આપવામાં સંગીત 
ઈશ્વરની ભક્તિમાં લીન થવામાં સંગીત 
જીવ ને શિવ સાથે ના એકાકાર માં પણ સંગીત.
- Sapna Agravat

#OpenPoetry #lovemusic

39 Love
5 Share

""

""गणपति बप्पा मोरया" सुख करता दुखहर्ता, वार्ता विघ्नाची नूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुन्दर उटी शेंदु राची कंठी झलके माल मुकताफळांची जय देव जय देव, जय मंगल मूर्ति दर्शनमात्रे मनःकमाना पूर्ति जय देव जय देव रत्नखचित फरा तुझ गौरीकुमरा चंदनाची उटी कुमकुम केशरा हीरे जडित मुकुट शोभतो बरा रुन्झुनती नूपुरे चरनी घागरिया जय देव जय देव, जय मंगल मूर्ति दर्शनमात्रे मनःकमाना पूर्ति जय देव जय देव लम्बोदर पीताम्बर फनिवर वंदना सरल सोंड वक्रतुंडा त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव, जय मंगल मूर्ति दर्शनमात्रे मनःकमाना पूर्ति जय देव जय देव शेंदुर लाल चढायो अच्छा गजमुख को दोन्दिल लाल बिराजे सूत गौरिहर को हाथ लिए गुड लड्डू साई सुरवर को महिमा कहे ना जाय लागत हूँ पद को जय जय जय जय जय जय जय जी गणराज विद्यासुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मत रमता जय देव जय देव अष्ट सिधि दासी संकट को बैरी विघन विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसे छबी तेरी गंडस्थल मद्मस्तक झूल शशि बहरी जय जय जय जय जय जय जय जी गणराज विद्यासुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मत रमता जय देव जय देव भावभगत से कोई शरणागत आवे संतति संपत्ति सबही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावीनंदन निशिदिन गुण गावे जय जय जी गणराज विद्यासुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मत रमता जय देव जय देव ~भव्या"

"गणपति बप्पा मोरया"

सुख करता दुखहर्ता, वार्ता विघ्नाची
नूर्वी पूर्वी प्रेम कृपा जयाची
सर्वांगी सुन्दर उटी शेंदु राची
कंठी झलके माल मुकताफळांची

जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनःकमाना पूर्ति
जय देव जय देव

रत्नखचित फरा तुझ गौरीकुमरा
चंदनाची उटी कुमकुम केशरा
हीरे जडित मुकुट शोभतो बरा
रुन्झुनती नूपुरे चरनी घागरिया

जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनःकमाना पूर्ति
जय देव जय देव

लम्बोदर पीताम्बर फनिवर वंदना
सरल सोंड वक्रतुंडा त्रिनयना
दास रामाचा वाट पाहे सदना
संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना

जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनःकमाना पूर्ति
जय देव जय देव

शेंदुर लाल चढायो अच्छा गजमुख को
दोन्दिल लाल बिराजे सूत गौरिहर को
हाथ लिए गुड लड्डू साई सुरवर को
महिमा कहे ना जाय लागत हूँ पद को

जय जय जय जय जय
जय जय जी गणराज विद्यासुखदाता
धन्य तुम्हारो दर्शन मेरा मत रमता
जय देव जय देव

अष्ट सिधि दासी संकट को बैरी
विघन विनाशन मंगल मूरत अधिकारी
कोटि सूरज प्रकाश ऐसे छबी तेरी
गंडस्थल मद्मस्तक झूल शशि बहरी

जय जय जय जय जय
जय जय जी गणराज विद्यासुखदाता
धन्य तुम्हारो दर्शन मेरा मत रमता
जय देव जय देव

भावभगत से कोई शरणागत आवे
संतति संपत्ति सबही भरपूर पावे
ऐसे तुम महाराज मोको अति भावे
गोसावीनंदन निशिदिन गुण गावे

जय जय जी गणराज विद्यासुखदाता
धन्य तुम्हारो दर्शन मेरा मत रमता
जय देव जय देव
              ~भव्या

गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएं।।।🙏
#ganesha #lordganesha #blessings #Happiness #Coming #shivshakti #Modak #bappamorya #nojoto #nojotohindi @भोले बाबा @Bp Sharma @Dr.Kishan Kapadiya @Gagan Singh @❣️❣️ARYAN SAINI💔❤️

38 Love
1 Share