tags

Best જીવન Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best જીવન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 103 Followers
  • 291 Stories
  • Popular
  • Latest
  • Video

"મિત્રો, કોરોનાં સામે જીત્યા પછી આપણે બધા સાદું ને સિમ્પલ જીવન જીવતાં શીખી જાશું,એટ્લે હવે આવનારી ભયાનક મહા મંદી ની અસર કદાચ ઓછી થાશે. @Prof__Satya.."

મિત્રો, કોરોનાં સામે જીત્યા પછી આપણે બધા સાદું ને સિમ્પલ જીવન જીવતાં શીખી જાશું,એટ્લે હવે આવનારી ભયાનક મહા મંદી ની અસર કદાચ ઓછી  થાશે.
@Prof__Satya..

#મંદી
#મહામંદી
#કોરોના
#અર્થતંત્ર
#જીવન
#corona

13 Love
1 Share

"હોય છે એકસરખી સજાવટ પેલી બિછાવેલી સેજે બદલાય છે વખતો વખત ફકત બદનો ઢળતી સાંજે કોને દેખાયું છે એનું ભરેલું હૃદય વાસના ની મોજે હા, એનું મન તો તરસતું એક જ સરનામાની ખોજે..."

હોય છે એકસરખી સજાવટ પેલી બિછાવેલી સેજે

બદલાય છે વખતો વખત ફકત બદનો ઢળતી સાંજે

કોને દેખાયું છે એનું ભરેલું હૃદય વાસના ની મોજે

હા, એનું મન તો તરસતું એક જ સરનામાની ખોજે...

#मीरां #Nojotogujarati #ગુજરાતી_કવોટ #ગુજરાતી_શાયરી #જીવન @Satyaprem Upadhyay @Internet Jockey @ચાલો ને એક વાત કરીએ

26 Love

"જીવન ને અંતે મૃત્યુ એ અલ્પવિરામ છે... રામ જાણે , પૂર્ણવિરામ ક્યાં હશે...!!"

જીવન ને અંતે મૃત્યુ એ અલ્પવિરામ છે...
રામ જાણે ,
પૂર્ણવિરામ ક્યાં હશે...!!

#मीरां #Nojotogujarati #gujaratiquotes #ગુજરાતી #જીવન

29 Love

"Love and Hate પુત્રવધૂ નાં પગલે ઘરમાં લક્ષ્મી આવે તો સૌને ગમે પણ એની કોખે લક્ષ્મી આવે તો ?? #બેટી બચાઓ"

Love and Hate  પુત્રવધૂ નાં પગલે ઘરમાં લક્ષ્મી આવે તો સૌને ગમે
પણ
એની કોખે લક્ષ્મી આવે તો ??

#બેટી બચાઓ

#मीरां #बेटी_बचाओ #Nojotogujarati #nojotoword #gujaratiwriters #followers #save_girl child #gujaratiquotes #ગુજરાતી #hindinama #જીવન #દિકરી #satyaprem

81 Love

#જીવન #મુલાકાત #દસદાયકા
#ankitanivato

13 Love
102 Views