Nojoto: Largest Storytelling Platform

Best હૈયે Shayari, Status, Quotes, Stories

Find the Best હૈયે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 28 Stories
    PopularLatestVideo

raam tejani

• એકવાર ફોલો કરી જુઓ , એક-એક શબ્દ તમારા હૈયે ચોંટાડવાની જવાબદારી મારી • ____________________________________ • વાતો અહીં હૈયે આવેલી થશે , તો જ મહેફીલ સાચી જામશે • ____________________________________ • »»»»» @kasumbal_kalam • »»»»» @kasumbal_kalam • »»»»» @kasumbal_kalam • »»»»» @kasumbal_kalam #lovequotes #inspirationalquotes #attitudequotes #nojotophoto #Surat #lovelines #commentforcomment #gujju #followforfollowback #likeforlikes #lovelove❤

read more
 • એકવાર ફોલો કરી જુઓ , એક-એક શબ્દ તમારા હૈયે ચોંટાડવાની જવાબદારી મારી •
____________________________________
• વાતો અહીં હૈયે આવેલી થશે , તો જ મહેફીલ સાચી જામશે •
____________________________________
• »»»»»    @kasumbal_kalam
• »»»»»    @kasumbal_kalam
• »»»»»    @kasumbal_kalam
• »»»»»    @kasumbal_kalam

krupa gohil

પ્રેમ નું પારણું

read more
પ્રભાતે આંખ ઉઘાડીને સૂર્યની લાવણ્યમયી કિરણ ના દર્શન થયા
સૂર્ય ની સૌંદર્યાનુભૂતિ જોઈ ને હૈયે આપણાં પ્રેમ ના લગ્ન લેવાયા
રાત્રે આંખ ઘેરાઈને પૂનમ ના ચંદ્રની શીતળતા ના દર્શન થયા
ચંદ્ર ની સૌંદર્યાનુભૂતિ જોઈ ને હૈયે આપણાં પ્રેમ ના પારણાં બંધાયા પ્રેમ નું પારણું

krupa gohil

આંખે વરસાદ નું નીર જોયુ
હૈયે તારું સ્મિત યાદ આવ્યું
તારો ને મારો વિરહ જોઈ 
વાદળ ને પણ આંસુ આવ્યું

આંખે મેવલા નું નૃત્ય જોયું 
હૈયે તારું મુખ યાદ આવ્યું
તારો ને મારો પ્રણય જોઈ
પ્રકૃતિ ને પણ હેત આવ્યું

Tarun Trivedi

#Poetry

read more
હૈયાની પ્રીત

આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
અમાસ પણ પૂનમ થઈ જશે
એવું તો તારુ એ સ્મિત છે

આનંદ ,ઊમંગ ને ખુશીઓ મળીને
ગઝવે છે મુજમાં કોઇ રાસ ઓ સજની,
તારી ખૂશ્બુના ફૂલો મહેકીને
ખીલવે છે દિલમાં કોઇ બાગ સુગંધી;

હર પળમાં હવે સંગીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
શબ્દો તો પ્રેમી રીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે;
તુજ સંગ વીતાવેલું જીવન એ મારું
જીવન નથી,પણ જીત છે
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે;

ભીની ભીની એ ઝુલ્ફોની વર્ષા,
ને ઝુલ્ફોનો ગાલ પર એ ગુલાબી સ્પર્શ;
ધીમે ધીમે આ મનમાં ઊતરે,
ને વહ્યા કરે છે કઈંક રસીલો રસ;

આ રસમાં જ તારુ મીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે;
મુજ દિલનું તો આ નસીબ છે
કે આ હૈયામાં તારી જ પ્રીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
મુજ હૈયામાં તારી જ પ્રીત છે;


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile