tags

Best gujarati Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best gujarati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujarati jokes, gujarati timli, gujarati story.

  • 286 Followers
  • 1044 Stories
  • Popular
  • Latest
  • Video

""

"માનું છું કે તને સમજવા માં જરાક મને વાર થઈ, પણ સમજી ત્યારે જ્યારે તને સમજવાની ચાહ થઈ.!"

માનું  છું  કે તને  સમજવા માં જરાક  મને વાર થઈ,
પણ સમજી ત્યારે જ્યારે તને સમજવાની ચાહ થઈ.!

#nojoto #gujarati #shayri #writing #Chah

297 Love

""

"Life quotes in hindi रात का सन्नाटा दूर कहीं शिवरंजनी की धून तेरी राह पर नज़र मेरी ....और आंखों से गिरती बूंदें बस..!! तुम ऐसे ही प्यार मुझ पर बरसाना! #NojotoQuote"

Life quotes in hindi रात का सन्नाटा
दूर कहीं शिवरंजनी की धून
तेरी राह पर नज़र मेरी
....और आंखों से गिरती बूंदें
बस..!! तुम ऐसे ही प्यार 
मुझ पर बरसाना! #NojotoQuote

#Nojoto #urdu #Hindi #gujarati #Life #Love #tears
#Life #Love

276 Love
9 Share

""

"સમય પાસે સમય નથી કે એ બધાનો સમય જોવે, ને કોઈની પાસે તાકાત નથી કે સારા સમય ને રોકે.!"

સમય પાસે સમય નથી કે 
એ બધાનો સમય જોવે,
ને કોઈની પાસે તાકાત નથી
 કે સારા સમય ને રોકે.!

#nojoto #gujarati #writing #samay

273 Love

""

"તારું હાસ્ય મારા કાનો માં ગુંજ્યા કરે છે, મારા હાસ્યમાં એની ઝલક થયા કરે છે.!"

તારું હાસ્ય મારા કાનો માં ગુંજ્યા કરે છે,
મારા હાસ્યમાં એની ઝલક થયા  કરે છે.!

#nojoto #gujarati #writing #હાસ્ય #ઝલક

261 Love
1 Share

#nojoto #OpenMIC #gujarati #Poetry #શીખવાડીદે..

254 Love
2.9K Views