tags

Best GoodMorningQuotesGujrati Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best GoodMorningQuotesGujrati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 8 Followers
  • 53 Stories
  • Popular Stories
  • Latest Stories

"શુભ સવાર વ્યક્તિ કયારેય સાચું બોલવા થી ગભરાતો નથી... ગભરાય છે સાચું બોલ્યા પછી ના પરિણામ થી...! - અજ્ઞાત"

શુભ સવાર


વ્યક્તિ કયારેય સાચું બોલવા થી ગભરાતો નથી...

ગભરાય છે સાચું બોલ્યા પછી ના પરિણામ થી...!

- અજ્ઞાત

#GoodMorningQuotesGujrati
#nojotogujrati
#nojotoગુજરાતી

17 Love
2 Share

"શુભ સવાર એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલો... બધી વાતો સરળ થઈ જશે."

શુભ સવાર 




એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલો...
બધી વાતો સરળ થઈ જશે.

#GoodMorningQuotesGujrati
#nojotogujrati
#nojotoગુજરાતી

26 Love
11 Share

"શુભ સવાર સાવ સરળ શબ્દ છે "સમજણ" કાનો માત્રા ક્યાં છે ...? છતાં, બધામાં ક્યાં છે ...? -અજ્ઞાત"

શુભ સવાર 





સાવ સરળ શબ્દ છે "સમજણ"
કાનો માત્રા ક્યાં છે ...?
છતાં,
બધામાં ક્યાં છે ...?

-અજ્ઞાત

#GoodMorningQuotesGujrati
#nojotogujrati
#nojotoગુજરાતી

13 Love
5 Share

"શુભ સવાર સારા કામોનું ફળ તરત નથી મળતું , પણ જ્યારે મળે ત્યારે પુરા વ્યાજ સાથે મળે છે ."

શુભ સવાર 




સારા કામોનું ફળ તરત નથી મળતું , 
પણ જ્યારે મળે ત્યારે
 પુરા વ્યાજ સાથે મળે છે .

#nojotogujrati
#nojotoગુજરાતી
#GoodMorningQuotesGujrati

11 Love
5 Share

"શુભ સવાર દોસ્ત શબ્દ નો અર્થ ખૂબ સરસ થાય છે,આપણાં દોષ ને જે અસ્ત કરી દે , એજ દોસ્ત હોય છે."

શુભ સવાર 



દોસ્ત શબ્દ નો અર્થ ખૂબ સરસ થાય છે,આપણાં દોષ ને જે અસ્ત કરી દે , એજ દોસ્ત હોય છે.

#nojotogujrati
#nojotoગુજરાતી
#GoodMorningQuotesGujrati

14 Love
3 Share