Nojoto: Largest Storytelling Platform

Best નહી Shayari, Status, Quotes, Stories

Find the Best નહી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 50 Followers
  • 126 Stories
    PopularLatestVideo
b2533a4939748241864e6e90da5e4b02

Alpesh

પ્યાર કી તડપ કો દિખાયા નહી જાતા દિલ મેં લગી આગ કો બુઝાયા નહી જાતા લાખ જુદાઈ હો મગર જિંદગી કે પહેલે પ્યાર કો ભૂલાયા નહી જાતા Kalpesh

3 Love

b2533a4939748241864e6e90da5e4b02

Alpesh

કિસને કહા આપકી યાદ નહી આતી બીના યાદ કીએ કોઈ રાત નહી હોતી વક્ત બદલ જાતા હે આદત નહી જાતી આપ ખાસ હો યહ બાત હર  બાર કહી નહી જાતિ  Dilwale Shiv #હૃદય

#હૃદય

6 Love

bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..! એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે. ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..! એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે. ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

undefined Views

fa419fbff8ac4af3bd61c3e34f4df0eb

Shailesh bariaya

ચાદની ચાદ. સે.  હોતી. સીતારોસે નહી. મોહબ્ત  એક સે હોતી હજારો સે નહી #ManyThings
f586f3b1ff03b64bb3a860c22979a1a3

Hiren parmar

Wo કહે તે હે કી યાર તુજે તો કોઈ ફૂર્ક હી નહી પડતા par કેસે બતાઉ કી તુજ સે જ્યાદા તકલીફ તો મુજે હો રહી હે, par ફર્ક ઇતના હે', કી સિર્ફ કિસી કો Zatana નહી Acha લગતા, Qki નાતો નફરત સે નાતો pyar સે અબફર્ક નહી પડતા Qki જીસે pyar કીયા ઉસને સાથ નહી દિયા, or ઉસીસે નફરત કી તો ઉસને યાદે બહોત દિલાઇ or Wo કહતે હે કી યાર તુજે તો કોઇ ફર્ક નહી પડતા # wo kahete he ki yar tuje to koe fark hi nahi padta 😊

# wo kahete he ki yar tuje to koe fark hi nahi padta 😊

1 Love

9d630e28d61b5fe684e20c4c434ea9d0

Hasmukh Moladiya

મિત્ર છે, તું મારો યાર છે બીના સાવન બરસાત નહી હોતી
સૂરજ ડુબે બીના રાત નહી હોતી 
અરે યાર કીસી કા દિલ મત તોડના કયુકી દિલ ટુટને કિ 
અવાજ નહીં હોતી
d013979fd20556410cb6b67003441059

Ketan Baraiya

*કાંચ નો ટુકડો* બની ને રહેશો,
       તો કોઈ *અડશે* પણ નહી,
            
અને હા....

જે દિવસ *અરીસો* બની જશો,
       તો કોઈ *જોયા વિના* રહેશે પણ નહી !

        *Good Morning* #gujju #boy

0 Love

6d89625a21a0f309397beabb23462230

smit parmar

કોન કેહતા હે બૂઢા ઈશક નહી કરતા,
કોન કેહતા હે બૂઢા ઈશક નહી કરતા,
બૂઢા ઈશક કરતા હે લેકિન ઉસ પે કોઈ શક નહી કરતા.

0 Love

ebe48a10af0d84f282312fdbb22c83e5

Abhay Maharaj

સપનુ નહી પણ "રાત" બદલાય છે

  મંજીલ નહી પણ "રાહ" બદલાય છે 

  આશા જીવંત રાખજો વાલા

નસીબ" બદલાય કે ન બદલાય

  પણ "સમય" જરૂર બદલાય છે

 🏻 ।। महादेव हर ।।

1 Love

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

મદદ કરવા માટે દિલ કે ધન નહી પણ શુદ્ધ "મન "અને 
ઇન્સાનિયત જોઈએ નહી કે 
ઇન્સાન. 
નમો બુદ્ધાય 🌹🙏🌹
સદગુરુ દેવો નમઃ 
🌹🌹🙏🌹🌹 મન હી પૂજા મન હી ધૂપ. 
🌹🌹🙏🌹🌹.

મન હી પૂજા મન હી ધૂપ. 🌹🌹🙏🌹🌹.

3 Love

loader
Home
Explore
Events
Notification
Profile