tags

Best મારા Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best મારા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 166 Followers
  • 509 Stories
  • Popular Stories
  • Latest Stories

"મારી આંખો માં સપના ફક્ત તારા જ હતા, પણ હવે મને લાગ્યું કે એ ફક્ત મારા જ હતા.!"

મારી આંખો માં સપના  ફક્ત  તારા જ હતા,
પણ હવે મને લાગ્યું કે એ ફક્ત મારા જ હતા.!

#નોજોટો #ગુજરાતી #રચના #મારા #સપના

146 Love

"તારા વિશે શું લખું? Read in Caption... #merashehar"

તારા વિશે શું લખું?

Read in Caption...

#merashehar

#MeraShehar

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું।
ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।।
દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું।
સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

16 Love

"આનાથી વધારે મારા પ્રેમનો ઈઝહાર કઈ રીતે કરુ મારા દિલની ધડકનને કલમની સ્યાહી થી કાગળ પર ઉતારુ છુ"

આનાથી વધારે મારા પ્રેમનો ઈઝહાર કઈ રીતે કરુ મારા દિલની ધડકનને કલમની સ્યાહી થી કાગળ પર ઉતારુ છુ

 

12 Love

"મારાથી દૂર જઈને તને એકાંત મળે તો દોડતો જા,પણ.... એ પહેલાં તું મારાથી દૂર થઈ શકે કે નહીં એ કહેતો જા..!! મારાથી દૂર જઈને તને સુખ મળતું હોય તો જતો રે પણ, એ પહેલાં મને ન મળ્યાનુ દુઃખ છે કે નહીં કહેતો તો જા..!! કોઈ જ બંધન નથી તને મારા પ્રેમમાં સાંભળ ધ્યાનથી, પણ,એ પહેલાં તું મને તારામાંથી મુક્ત તો કરતો જા..!! મારા ગયા પછી તું તો વ્યસ્ત થઈ જશે મહેફિલમાં પણ, મારા હૃદયમાં થશે જે ખાલીપો તું એ તો ભરતો જા.!! છે ઈચ્છા દિલની તને મળે જીવનમાં ખુશીઓ અપાર પણ, ક્યારેક મળે વખત તો મારા દર્દને પણ દિલાસો આપતો જા. -કુંજદીપ"

મારાથી દૂર જઈને તને એકાંત મળે તો દોડતો જા,પણ....
એ પહેલાં તું મારાથી દૂર થઈ શકે કે નહીં એ કહેતો જા..!! 

મારાથી દૂર જઈને તને સુખ મળતું હોય તો જતો રે પણ,
એ પહેલાં મને ન મળ્યાનુ દુઃખ છે કે નહીં કહેતો તો જા..!! 

કોઈ જ બંધન નથી તને મારા પ્રેમમાં સાંભળ ધ્યાનથી,
પણ,એ પહેલાં તું મને તારામાંથી મુક્ત તો કરતો જા..!!

મારા ગયા પછી તું તો વ્યસ્ત થઈ જશે મહેફિલમાં પણ,
મારા હૃદયમાં થશે જે ખાલીપો તું એ તો ભરતો જા.!!

છે ઈચ્છા દિલની તને મળે જીવનમાં ખુશીઓ અપાર પણ,
ક્યારેક મળે વખત તો મારા દર્દને પણ દિલાસો આપતો જા.

-કુંજદીપ

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #કવિતાઓ
#રાધાકૃષ્ણ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna

23 Love
2 Share

"છેલ્લી વિદાય અને દેખાડો જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં. © Vibrant_writer જેણે આખરી રસ્તે મોજ મસ્તીથી વાતો કરી, એ બળતા લાકડે અમસ્તુ જ રડતાં હતા. જેણે જીવતેજીવ પાણીનો પ્યાલો નથી ભર્યો, તે મારા નામે પરબ બંધાવાની વાતો કરતાં હતાં. © Vibrant_writer"

છેલ્લી વિદાય અને દેખાડો 

જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, 
તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. 

જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, 
એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં.
                                      © Vibrant_writer 
જેણે આખરી રસ્તે મોજ મસ્તીથી વાતો કરી, 
એ બળતા લાકડે અમસ્તુ જ રડતાં હતા.

જેણે જીવતેજીવ પાણીનો પ્યાલો નથી ભર્યો, 
તે મારા નામે પરબ બંધાવાની વાતો કરતાં હતાં.

© Vibrant_writer

#છેલ્લી_વિદાય અને #દેખાડો

જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી,
તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા.

જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી,
એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં.
©Vibrant_writer

15 Love