Nojoto: Largest Storytelling Platform

Best Gujaratigazal Shayari, Status, Quotes, Stories

Find the Best Gujaratigazal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mistakes of my life in gujarati, gujar to jayegi tere, gujarati poem on love, ભમરડો gujarati to english, gujarati shayari love romantic,

  • 11 Followers
  • 24 Stories
    PopularLatestVideo

Brijesh Dave(Vibhav)

ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri Shayari #gazal #Gujaratikavita #શાયરી

read more
mute video

Brijesh Dave(Vibhav)

જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે --- બ્રિજેશ દવે 'વિભવ' #gujarati #gujarati_sahitya #gujaratipoems #gujaratishayari #Gujaratigazal Shayari #gazal #shayaari #gujrati #શાયરી

read more
જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે 
દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે 

છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના 
જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે

✍️બ્રિજેશ દવે 'વિભવ'

©Brijesh Dave(Vibhav) જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે 
દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે 

છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના 
જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે
--- બ્રિજેશ દવે 'વિભવ'
#gujarati #gujarati_sahitya #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #Shayari #gazal #shayaari #gujrati

Priti Chaudhary

mute video

Brijesh Dave(Vibhav)

તમારી સાથ જો મારી નજર મળતા મળી ગઈ છે કસમ ખાઈ કહું છું કે મુસીબત પણ વધી ગઈ છે નથી કાજળ નયનમાં ને નથી હોઠો ઉપર લાલી છતાં આ સાદગી મુજને સહજતાથી ગમી ગઈ છે --- બ્રિજેશ દવે "વિભવ" #gujarati #gujrati #gujaratishayari #gujratishayri #gujaratishayri #nojotogujrati #Gujaratigazal Shayari #gazal Thoughts #શાયરી

read more
તમારી સાથ જો મારી નજર મળતા મળી ગઈ છે 
કસમ ખાઈ કહું છું કે મુસીબત પણ વધી ગઈ છે 

નથી કાજળ નયનમાં ને નથી હોઠો ઉપર લાલી
છતાં આ સાદગી મુજને સહજતાથી ગમી ગઈ છે 
--- બ્રિજેશ દવે "વિભવ"

©Brijesh Dave(Vibhav) તમારી સાથ જો મારી નજર મળતા મળી ગઈ છે 
કસમ ખાઈ કહું છું કે મુસીબત પણ વધી ગઈ છે 

નથી કાજળ નયનમાં ને નથી હોઠો ઉપર લાલી
છતાં આ સાદગી મુજને સહજતાથી ગમી ગઈ છે 
--- બ્રિજેશ દવે "વિભવ"
#gujarati #gujrati #gujaratishayari #gujratishayri #gujaratishayri #nojotogujrati #Gujaratigazal #Shayari #gazal 
#Thoughts

Brijesh Dave(Vibhav)

મુક્તક #gujaratishayari #gujaratishayri #Gujaratigazal #ગઝલ #ગુજરાતી_શાયરી #luv

read more
કહેવાનું કહી શકતો નથી, સમજી જાવને 
ઈશારો પણ કરી શકતો નથી, સમજી જાવને 

હૃદયની લાગણીને વ્યક્ત કરવી છે તે છતાં 
જરા હિંમત ધરી શકતો નથી, સમજી જાવને 
--- બ્રિજેશ દવે "વિભવ"

©Brijesh Dave(Vibhav) મુક્તક
#gujaratishayari #gujaratishayri #Gujaratigazal #ગઝલ #ગુજરાતી_શાયરી 

#luv

'ઉર'

કહે છે મને એ #Gujaratigazal #પ્રેરક

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile