Nojoto: Largest Storytelling Platform

Best વિચારતા Shayari, Status, Quotes, Stories

Find the Best વિચારતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 26 Stories
    PopularLatestVideo

MILAN LAD

વિચાર...

શું છે આ વિચાર ? છે તો માત્ર એક વિચાર જ ને !
તોય વિચારતા વિચારતા ક્યારેક હેરાન કરી નાખે છે.

ના કરવાનું કરાવી રાહથી થી ભટકાવી દે છે ક્યારેક,
તો થોડા ઊંડાણમાં ઉતારી મન હચમચાવી નાખે છે !

લાગણીઓ જ્યાં હોય, ત્યાં હેત વહેડાવતા રહે છે !
પણ ના થાય ધાર્યું તો વાત ગુસ્સામાં ખપાવી નાખે છે.

આપે છે સારા નરસા પરિણામો એની એ રીત પ્રમાણે !
મજાક મજાકમાં વિચાર કોકની દુનિયા બદલી નાખી છે.

અજબ ગજબ છે વિચારો ને વાત આવા વિચારોની !
શકનું ઝેર ભરી મનમાં એક પોતીકું પારકું કરી નાખે છે.

મિલન લાડ. "મન" વલસાડ, કિલ્લા પારડી. #vichar #gujaratipoem #lagninopaheloahesaseprem #milanvlad1 #Kavita

Nalini Shah

આપણે જે વિચારતા હોય તે બધા કે આપણી નજીક ના સંપર્કો વાળા....ન વિચારતા હોય.. આપણો વિચાર કોઈ પર ઠોકી ન બેસાડાય. એટલે ..કોઈ આપણને સમજી ન શકે તો નિરાશ ન થવુ.. તેઓ ભલે તેવું વિચારે... આપણો વિચાર સારો છે ને ?? કાઈ પણ કામ પછી આપણો આત્મા આપણને ડંખવો ન જોઈએ..... બીજાનું....ન વિચારતા .. આપણા આત્માની ખુશી નું વિચારવું... #Quotes

read more
આપણે જે વિચારતા હોય તે બધા કે આપણી નજીક ના સંપર્કો વાળા....ન વિચારતા હોય..
આપણો વિચાર કોઈ પર ઠોકી ન બેસાડાય.
એટલે ..કોઈ આપણને સમજી ન શકે તો નિરાશ ન થવુ..
તેઓ ભલે તેવું વિચારે...
આપણો વિચાર સારો છે ને ??
કાઈ પણ કામ પછી આપણો આત્મા આપણને ડંખવો ન જોઈએ.....
બીજાનું....ન વિચારતા ..
આપણા આત્માની ખુશી નું વિચારવું...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile