tags

Best દિકરી Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best દિકરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 8 Followers
  • 11 Stories
  • Popular Stories
  • Latest Stories

"Love and Hate પુત્રવધૂ નાં પગલે ઘરમાં લક્ષ્મી આવે તો સૌને ગમે પણ એની કોખે લક્ષ્મી આવે તો ?? #બેટી બચાઓ"

Love and Hate  પુત્રવધૂ નાં પગલે ઘરમાં લક્ષ્મી આવે તો સૌને ગમે
પણ
એની કોખે લક્ષ્મી આવે તો ??

#બેટી બચાઓ

#मीरां #बेटी_बचाओ #Nojotogujarati #nojotoword #gujaratiwriters #followers #save_girl child #gujaratiquotes #ગુજરાતી #hindinama #જીવન #દિકરી #satyaprem

79 Love

"ધરતી પર ઈશ્વરનો અંશ એટલે દિકરી. મા દુર્ગાનું સાક્ષાત પ્રાગટય એટલે દીકરી. જીવનનો કિલકિલાટ એટલે દિકરી. વસુંધરાનો મ્હેકતો પાલવ એટલે દિકરી.. મારું ગૌરવ એટલે મારી ખ્યાતિ.."

ધરતી પર ઈશ્વરનો અંશ એટલે દિકરી.

મા દુર્ગાનું સાક્ષાત પ્રાગટય એટલે દીકરી.

જીવનનો કિલકિલાટ એટલે દિકરી.

વસુંધરાનો મ્હેકતો પાલવ એટલે દિકરી..

મારું ગૌરવ એટલે મારી ખ્યાતિ..

# દિકરી#

24 Love
2 Share

"લાગણી ભરી કિતાબ એટલે દિકરી પ્રેમથી ભરેલો ખિતાબ એટલે દિકરી આપી દે છે ઇશ્વર પણ વ્યાજસહ પાછલા જન્મનો હિસાબ એટલે દિકરી"

લાગણી ભરી કિતાબ એટલે દિકરી
પ્રેમથી ભરેલો ખિતાબ એટલે દિકરી
આપી દે છે ઇશ્વર પણ વ્યાજસહ
પાછલા જન્મનો હિસાબ એટલે દિકરી

@Madhu Kaur @Darpana Singh @Esha Joshi @Haimi Kumari @Harishita Singh

15 Love
2 Share

"સુંદર પિતા ના હદય મા દિકરી માટે ના પ્રેમ ની પરિભાષા સુંદર છે. વૃઘ્ધ પિતા ના ધૃજતા હાથ સંભાળવાનો અનુભવ સુંદર છે. માટે જ બાપ દિકરી નો સંબંધ સુંદર છે."

સુંદર પિતા ના હદય મા દિકરી માટે ના પ્રેમ ની પરિભાષા સુંદર છે.
વૃઘ્ધ પિતા ના ધૃજતા હાથ સંભાળવાનો અનુભવ સુંદર છે.
માટે જ
બાપ દિકરી નો સંબંધ  સુંદર છે.

 

22 Love
3 Share