tags

Best નોજોટો Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best નોજોટો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 4 Followers
  • 33 Stories
  • Popular Stories
  • Latest Stories

"પરિસ્થિતિ થી ભાગવું તો સહેલું છે. મજા તો ત્યારે આવે જ્યારે કપરી પરિસ્થિતિમાં પણ લડી લેવાની ખુમારી અડીખમ હોય."

પરિસ્થિતિ થી ભાગવું તો સહેલું છે.
મજા તો ત્યારે આવે જ્યારે કપરી પરિસ્થિતિમાં પણ લડી લેવાની ખુમારી અડીખમ હોય.

#પરિસ્થિતિ #નોજોટો #ગુજરાતી

11 Love
1 Share

"મારી આંખો માં સપના ફક્ત તારા જ હતા, પણ હવે મને લાગ્યું કે એ ફક્ત મારા જ હતા.!"

મારી આંખો માં સપના  ફક્ત  તારા જ હતા,
પણ હવે મને લાગ્યું કે એ ફક્ત મારા જ હતા.!

#નોજોટો #ગુજરાતી #રચના #મારા #સપના

156 Love

"પ્રેમ તો એ પણ કરે છે. પણ,દિમાગ થી. દિલ થી જો કરતા હોત, તો,વાત જ કંઈક અલગ હોત. એ આપણા શું કામના જે આપણા કરતા ગામના વધારે હોય!!"

પ્રેમ તો એ પણ કરે છે.
પણ,દિમાગ થી.
દિલ થી જો કરતા હોત,
તો,વાત જ કંઈક અલગ હોત.
એ આપણા શું કામના જે આપણા કરતા ગામના વધારે હોય!!

#આપણા #નોજોટો #nojotoapp #nojotogujrati #nojotopoetry

20 Love

"પેહલી જ નજરે ચારે આંખો એક થઇ, એ પછી મુલાકાતો અનેક થઇ...."

પેહલી જ નજરે ચારે આંખો એક થઇ,
એ પછી મુલાકાતો અનેક થઇ....

#ગુજરતી#નોજોટો

36 Love
1 Share

"તુ આમતેમ જોઈને રઘવાઈશ નહિ, ચાર દિવસની ચાંદની જોઈને મલકાઈશ નહિ, એક સાદગી જ છે જે કાયમ માટે રહે છે, રૂપ અને સુંદરતા જોઈને હવે તું હરખાઈશ નહિ.!"

તુ આમતેમ જોઈને રઘવાઈશ નહિ,
ચાર દિવસની ચાંદની જોઈને મલકાઈશ નહિ,
એક સાદગી જ છે જે કાયમ માટે રહે છે,
રૂપ અને સુંદરતા જોઈને હવે તું હરખાઈશ નહિ.!

#નોજોટો #રૂપ #સુંદરતા #બાહ્યદેખાવ #સાચોપ્રેમ #સાદગી

111 Love