tags

Best પ્રેમ Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best પ્રેમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 347 Followers
  • 1360 Stories
  • Popular
  • Latest
  • Video

""

"તે જ પ્રેમ ની અનુભૂતિ કરાવી હતી શરૂઆત માં, હવે મોત પછીયે પ્રેમ કરશે તને મારી આત્મા"

તે જ પ્રેમ ની અનુભૂતિ કરાવી હતી શરૂઆત માં,

હવે મોત પછીયે  પ્રેમ કરશે તને  મારી આત્મા

#આત્મા

107 Love
2 Share

""

"રમકડાં ગણીને આજ દિલ વહેંચાય છે પ્રેમના નામે આજ બજારો ભરાય છે.. હવે કયાં લૈલા મજનુના પ્રેમ થાય છે?? પ્રેમના નામે આજ લાગણી તોલાય છે.. -કુંજદીપ.🌹"

રમકડાં ગણીને આજ દિલ વહેંચાય છે
પ્રેમના નામે આજ બજારો ભરાય છે..

હવે કયાં લૈલા મજનુના પ્રેમ થાય છે??
પ્રેમના નામે આજ લાગણી તોલાય છે..

-કુંજદીપ.🌹

#પ્રેમ

68 Love
15 Share

""

"હુ આંખો બંદ કરુ ને તુ દેખાય એ છે પ્રેમ હુ યાદ કરુ ને તને હિચકી આવે એ છે પ્રમ ઉપવાસ હુ કરું ને જમવાનું તુ ભુલી જાય એ છે પ્રેમ શ્વાસ હુ લવ ને તુ ત્યા જીવે એ છે પ્રેમ ઘડકન અલગ છે પણ એકસાથે ઘડકે એ છે પ્રેમ... ભાવિશા ત્રેટીયા (મિસ્ત્રી) સમલી"

હુ આંખો બંદ કરુ ને તુ દેખાય એ છે પ્રેમ 
હુ યાદ કરુ ને તને હિચકી આવે એ છે પ્રમ
ઉપવાસ હુ કરું ને જમવાનું તુ ભુલી જાય એ છે પ્રેમ 
શ્વાસ હુ લવ ને તુ ત્યા જીવે એ છે પ્રેમ 
ઘડકન અલગ છે પણ એકસાથે ઘડકે એ છે પ્રેમ...


ભાવિશા ત્રેટીયા (મિસ્ત્રી) સમલી

# love #

63 Love
9 Share

""

"લાગણીઓનાં કળશ ને બસ તું આમ જ દે જે ઢોળી કે 'હું' અને 'તું' ને પણ 'આપણાં' માં દે જે ઓગાળી ..."

લાગણીઓનાં કળશ ને બસ તું આમ જ દે જે ઢોળી
કે 'હું' અને 'તું' ને  પણ 'આપણાં' માં દે જે ઓગાળી ...

#मीरां #Nojotogujarati #ગુજરાતી #શાયરી #પ્રેમ

61 Love
1 Share

""

"ચિરાગ માં જયોતિ ભળે ને પ્રેમ મળે અપાર.. તમારો પ્રેમ આમજ રહે ઉણપ ન આવે લગાર.. -કુંજદીપ."

ચિરાગ માં જયોતિ ભળે ને
પ્રેમ મળે અપાર..
તમારો પ્રેમ આમજ રહે
ઉણપ ન આવે લગાર..

-કુંજદીપ.

 

59 Love
5 Share