tags

Best Hot Shayari, Status, Quotes, Stories

Find the Best Hot Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about hot video, hot kiss, hot images.

  • 236 Followers
  • 526 Stories
  • Latest
  • Popular
  • Video

""

"झुकी झुकी सी नज़रे तेरी कमाल कर जाती हैं तेरे होने का अहसास मेरी सांसे बयां कर जाती हैं और कहां कहां से बच के निकलू तेरी सभी अदाएं कातिल हैं नज़र हटे तेरे होठों से तो क़मर कातिलाना कर जाती हैं ©Bhuvnesh Chakrawal"

झुकी झुकी सी नज़रे तेरी कमाल कर जाती हैं
तेरे होने का अहसास मेरी सांसे बयां कर जाती हैं
और कहां कहां से बच के निकलू तेरी सभी अदाएं कातिल हैं
नज़र हटे तेरे होठों से तो क़मर कातिलाना कर जाती हैं

©Bhuvnesh Chakrawal

#Beautiful
#Kamar
#lookinghot
#adaa
#Lips
#Najar
#sexy
#Hot

14 Love

""

"Indeed, you are the hot powerful sun, Your hotness drained me as I am an melting ice... No wonder I am living in the world of water; Just beacuse of you grabbed my mind. ©Beulin S S"

Indeed, you are the hot powerful sun,
 Your hotness drained me as I am an melting ice...
No wonder I am living in the world of water;
Just beacuse of you grabbed my mind.

©Beulin S S

#Mind #Sun #Hot

9 Love

""

"બસ બહાનું જોઈતું હોય છે એને જગડો કરવાનું, બાકી પ્રેમતો એ મારા કરતા પણ વઘારે છે.. ©♡M♡"

બસ બહાનું 
જોઈતું 
હોય છે એને જગડો 
કરવાનું,
બાકી પ્રેમતો એ
મારા કરતા પણ 
વઘારે છે..

©♡M♡

#gujrati #shayri #gazals #Love #romance #friends #erotic #Hot

14 Love

""

"તમારા કેશ ખુલ્લા રાખવાનો મર્મ તો સમજાવો.... મઝા લો છો પવન ની કે પછી અમને સતાવો છો....?? ©Mahesh"

તમારા કેશ ખુલ્લા
 રાખવાનો મર્મ તો 
સમજાવો....
મઝા લો છો પવન ની 
કે પછી અમને
 સતાવો છો....??

©Mahesh

#Love #romance #shayri #Gupshup #friends #erotic #Hot

6 Love

""

"કેટલીક ક્ષણો, હું બીજી વખત જીવવા માંગુ છું.. ફરીથી એક વખત, હું તને પહેલીવાર નિહાળવા માંગુ છું ©M N"

કેટલીક ક્ષણો, 
હું બીજી વખત 
જીવવા માંગુ છું.. 
ફરીથી એક વખત, 
હું તને 
પહેલીવાર
 નિહાળવા માંગુ છું

©M N

#Love #friends #romance #Gapshap #erotic #Hot

12 Love