Nojoto: Largest Storytelling Platform

Best આદત Shayari, Status, Quotes, Stories

Find the Best આદત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આદત છે, આદત હોય, આદત પડી, આદત શાયરી, આદત ટેવ લત,

  • 13 Followers
  • 15 Stories
    PopularLatestVideo
09bd2f139153bd6d9c6b1156ee310b54

Ashish Prajapati

અમુક વાર આદતો પડી જાય છે.
જ્યારે
અમુક વાર આદતો પાડવી પડે છે.

એક આદત છોડવા માટે 
પણ બીજી આદત પાડવી પડે છે.

પણ હવે તો આદત પડી ગઈ છે 
આ આદત ની.

(મને અહીંયા લખવાની આદત પડી ગઈ છે.
તમારે સહન કરવાની આદત પાડવી પડશે.) #આદત #आदत #yqbaba#yqdidi #ગુજરાતી #yqmotabhai #yqgujarati #fuzzyquoet
Favorite song: अब तो आदत सी है मुझको- Atif Aslam
Translation:
कई बार आदत पड़ जाती है ।
और कई बार आदत डालनी पड़ती है ।

एक आदत छोड़ने के लिए दूसरी आदत डालनी पड़ती है

#આદત #आदत #yqbaba#yqdidi #ગુજરાતી #yqmotabhai #yqgujarati #fuzzyquoet Favorite song: अब तो आदत सी है मुझको- Atif Aslam Translation: कई बार आदत पड़ जाती है । और कई बार आदत डालनी पड़ती है । एक आदत छोड़ने के लिए दूसरी आदत डालनी पड़ती है

0 Love

a78366a275a1eb1a7ddc471a8f1187a3

srushti pandya


આદત નહીં બને તું એ વાયદો હતો
પણ 
લખવા મથું હું જયારે 
ત્યારે પ્રેરણા તો બન...
 #આદત#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

#આદત#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

0 Love

a05921d92daa18be6edafcd0620f4113

vibrant.writer

તે..

તેના શબ્દોના અર્થ
તેની વાતોની ખુશી

તે સાથે જાગે રાતો,
નાનકડી મુલાકાતો.

ખુશીઓ ફેલાવતી,
રંગ જમાવતી.

કઈક સમજાવતી,
જરાય ના ડરાવતી.

ખુશીઓ આદત,
જીવન ઈબાદત.

એ કમાલ છે,
બસ બેમિસાલ છે. તેના શબ્દોના #અર્થ
તેની વાતોની #ખુશી

તે સાથે જાગે રાતો
નાનકડી મુલાકાતો

ખુશીઓ ફેલાવતી
રંગ જમાવતી

તેના શબ્દોના #અર્થ તેની વાતોની #ખુશી તે સાથે જાગે રાતો નાનકડી મુલાકાતો ખુશીઓ ફેલાવતી રંગ જમાવતી #ગુજરાતી #yqmotabhai #yqgujarati #vibrant_writer #આદત #ઈબાદત

0 Love

18e8d7b7315c28bbcd5d4b3911665dc4

દિલની દલીલો

જીવનમાં કોઈનીયે એટલી આદત નાં પાડી દેશો, 
કે આગળ જતાં એ તમારા માટે જ આફત બની જાય.

©દિલની દલીલો #alone #આદત #આફત #lifequotes #quoteoftheday #MyThoughts #gujaratiquotes #Quotes
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

આદત તો આખરે આદત જ હોય છે,'જાનકી'
એક છોડાવવા જતાં બીજી પડી જતી હોય છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #આદત

#આદત #વિચાર

12 Love

e3196454baac420d2afe9e241cf5dded

Bindu Dalwadi

નથી રિસાવવા ની ચાહત
નથી મનાવવા ની આદત
બસ એકવાર કહી દે
સાથ નિભાવવાનીઆદત...!!!!

-Bindu✍️....
*********** #આદત
#પ્રેમ
#સાથ
#Bindu
#nojoto

#આદત #પ્રેમ #સાથ #Bindu nojoto #શાયરી

4 Love

aaff942c90bd3e656d7ed1f218d3cf5c

Kinjal Pandya

તારા અધરો થી મદિરા પીવાની
તારા જ અસ્તિત્વ ને જોવાની
આદત છે મને એવા નશાની


તારી આંખો ના છલકતા જામ પીવાની
આંખોથી અંતરમાં પગરવ પાડવાની
આદત છે મને એવા નશાની 


તારા રોમેરોમ માં વસી જવાની
તારા સ્પર્શ નો રોમાંચ માણવાની
આદત છે મને એવા નશાની

જો તું ન હોય સાથે મારી
તો જરુર પડશે મૈખાને જવાની
કારણ આદત છે મને એવા નશાની..

આ જવાની તો આમ જ જવાની
મને આશ છે તારી પાસે રહેવાની
આદત છે મને એવા નશાની.

- કુંજદિપ🌹 #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #wine #love

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #Wine #Love

10 Love

042005aff6ae583b975172909751e01c

Sohil Patel

હર એક જગ્યા એ તને પામવા માટે ખુદ ને તારા જેવું બનાવતી રહી... 
તારી એ મોટા અવાજ માં બોલવા ની આદત... 
અને મારો ધીમો અવાજ ને એક કરવા ક્યારેક મોટા અવાજે બોલવા અને તને ધીમે થી બોલવા ની કહેવા ની ટેવ પાડતી રહી... 
મને જોઈ ને "જાન" કહેવા ની તારી આદત... 
ને તને જાન કહેવા ની આદત પાડતી ગઈ... 
આ પાંચ વર્ષ ના આપણા સંબંધ માં... 
હું ખુદ ને તારા માં ઢાળતી ગઈ... 

પણ ખબર ક્યાં હતી... 
કે દોસ્તી ની સંબંધ નો કોઈ અંત નહિ... 
પરંતુ વિખુટા પાડવા નો હશે... 
એ જ સ્વીકારી ને આજે તારી આદત ને ખુદ માં દુઃખ ભેળવતી રહી...

4 Love

487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

જ્યાર થી...
આ હૈયું તને આપ્યું છે..
ત્યાર થી..
તરસ્યા રેહવાની આદત પડી છે..
રહુ છું રણ માં એટલે..
મૃગજળ માટે દોડતા 
રેહવાની,..
આદત પડી છે..
ભલે ઝાંઝવા હોય કે.
..પ્રેમ..
મને તો તરસ્યા રેહવાની આદત પડી છે.. રંગીલા રણછોડ ને સમર્પિત રાધે રાધે આ શબ્દો મારા  કનૈયા ને સમર્પિત...

રંગીલા રણછોડ ને સમર્પિત રાધે રાધે આ શબ્દો મારા કનૈયા ને સમર્પિત...

4 Love

ce0a8e4ba30c81015686006e80defd78

__forever__alone__12

જાણું છું તું મારો નથી, 
છતાં તારું બની રહેવાની આદત છે મને. 

     જાણું છું તું ક્યારેક નહીં આવે, 
છતાં તારી રાહ જોવાની આદત છે મને. 

 નસીબમાં નથી તું, 
છતાં પ્રાર્થનામાં માંગવાની આદત છે મને. 

 તું નથી મારા જીવનમાં , ખબર છે
પણ તારી સાથે જીવવાની આદત છે.

2 Love

loader
Home
Explore
Events
Notification
Profile