Find the Best gujaratishayri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mistakes of my life in gujarati, gujar to jayegi tere, gujarati poem on love, àªàª®àª°àª¡à«‹ gujarati to english, gujarati shayari love romantic,
Rahul Makwana (Author)
Rahul Makwana (Author)
Rahul Makwana (Author)
Rahul Makwana (Author)
Rahul Makwana (Author)
Rahul Makwana (Author)
Parth kapadiya
વાતું કરે ગામ આખું તને હું કેમ ગમાડું રે આને કે પેલીને વ્હાલાં કોને કોને હમજાવું રે મારી પાંહે જવાબ નહીં મારા પ્રેમ નો ! તું કે'તી હોય તો બૂમો પાડીને હંભળાવું રે ©Parth kapadiya #Prem #Love #parthkapadiya #poeticinsan #gujarati #gujaratishayri #aashiqui2 #aashiqui Krish Sankhariya Raj Purohit ji Bateshwar Dham Bah (Agra) Praveen Storyteller Author shivam kumar mishra Hindi Me Kavya हिन्दी में काव्य
mummy_s_prince
આજ સુધી કેટલીય એવી વાતો છે એમની જે હું નથી સમજી શક્યો આજ સુધી, પ્રેમનાં એનો અહેસાસ થયો મને કંઇક એવી રીતે જે ભૂલ્યો નથી આજ સુધી. રાતો કેટલીય વિતી છે ખોવાઈને એના ખ્યાલોમાં જે યાદ નથી આજ સુધી, લખી લખીને થાક્યો છું એમનાં માટે જ એમનાં ખ્યાલ પણ વિસર્યા નથી આજ સુધી. કેમ કહું કે શું છે સપનાઓ એમનાં માટે મારા મનમાં જે યાદ છે મને આજ સુધી, તરસ્યો છું સમજવા એમનાં વિચારો પણ સમજી નથી શક્યો હું એમને આજ સુધી. ભટકી રહ્યો છું દિવસ ને રાત કરવા સપનાંઓ સાકાર એમનાં અને કરવા મારા આજ સુધી, પણ એ જ નથી થઈ શક્યાં બસ મારા અને રડતો રહ્યો છું હું એક પળ પળ આજ સુધી. — % & કેટલીક વાતો છે જે રહી ગઈ છે અમારા બંન્નેની એમ જ અધૂરી, કરવી હતી એ મુલાકાતો પૂરી પણ થઈ શકી નથી એ આજ સુધી પૂરી. કેવી રીતે અને ક્યારે આવી અમારા બંન્ને વચ્ચે આટલી મોટી દૂરી, કોની હતી ભૂલ એ જ ના સમજાયું અને રહી ગઈ કહાણી આ અધૂરી. ભૂલીને મને એ વધી ગઈ આગળ અને હું રહી ગયો ત્યાં જ અટકી, કર્યા પ્રયત્ન હજાર કે આવી જાય એ પણ ના આવી ને હું રહ્યો ભટકી. વિચાર કર્યો કે વધી જાઉં હું પણ આગળ જે ના થયું મારાથી કદી,
Brijesh Dave(Vibhav)
થોડું-થોડું શું જીવવું, મારે જીવવું એક સામટું તું જરા વરસાવી દે, પ્રેમનું જોરદાર ઝાપટું ©Brijesh Dave(Vibhav) થોડું-થોડું શું જીવવું, મારે જીવવું એક સામટું તું જરા વરસાવી દે, પ્રેમનું જોરદાર ઝાપટું #gujaratishayari #gujaratishayri #nojotogujrati #Nojotogujarati #Prem #Shayari #sayari #gujarati #varsad #twoliner