tags

Best સપના Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best સપના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 5 Followers
  • 8 Stories
  • Latest Stories

"સપના હતા જે આંસુ સાથે વહી ગયા તમે હજુ પૂછો છો સપના નહીં આંખોં માં"

સપના હતા જે આંસુ સાથે વહી ગયા 
તમે હજુ પૂછો છો સપના નહીં આંખોં માં

#આંખો
#સપના
#ગુજરાતી
#gujrati
#dreems

6 Love

"મારી આંખો માં સપના ફક્ત તારા જ હતા, પણ હવે મને લાગ્યું કે એ ફક્ત મારા જ હતા.!"

મારી આંખો માં સપના  ફક્ત  તારા જ હતા,
પણ હવે મને લાગ્યું કે એ ફક્ત મારા જ હતા.!

#નોજોટો #ગુજરાતી #રચના #મારા #સપના

151 Love

"હું મારી જિંદગી વેચીને પણ સપના પૂરા કરીશ તારા તું બસ સપના મોટા જો જે લી. એક બાપ"

હું મારી જિંદગી વેચીને પણ સપના પૂરા કરીશ તારા

તું બસ સપના મોટા જો જે




લી. એક બાપ

 

3 Love

"સપનું ત્યારે અધૂરું રહી જાય છે જયારે આપણે સપના ને સપનું સમજી ને ભૂલી જાય છી... . ચલોને સપના ને હકીકત બનાવા માટે આગળ વધી"

સપનું ત્યારે અધૂરું રહી જાય છે જયારે આપણે સપના ને સપનું સમજી ને ભૂલી જાય છી... 
. 
ચલોને સપના ને હકીકત બનાવા માટે આગળ વધી

#dreems

44 Love

"સપના મોટા હોય કે ના હોય, મન મોટું હોવું બહુ જરૂરી છે."

સપના મોટા હોય કે ના હોય,
મન મોટું હોવું બહુ જરૂરી છે.

#મન #વાતો #સપના

142 Love