Nojoto: Largest Storytelling Platform

Best gujaratipoetrylovers Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratipoetrylovers Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mistakes of my life in gujarati, gujar to jayegi tere, gujarati poem on love, ભમરડો gujarati to english, gujarati shayari love romantic,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

RAJAL THAKKAR

mute video

sam90

"બસ શુ કહુ તે મન માં ગુફતુગૂ છે, હાથમાં માઇક ધનુષ સમી અને શબ્દ બાણ રૂપ રુધિન છે..."

©sam90 #gujarati #gujaratipoem #gujaratishayari #gujaratipoetry #gujaratipoetrylovers #gujaratiquotes 

#DilKiAwaaz

Siddhi Vyas

"પ્રેમ"

જ્યાં આપણો ગોવાળો પણ રંગાયેલો,
ઓ પ્રેમ! તારો રસ્તોજ ભૂલભુલામણો.
બે પળ હસાવીને મુશળધાર રડાવે,
મરોડદાર કન્યા જેવો એ કેવો નખરાળો. 
ગરમ ગરમ લ્હાયમાં એ ઠંડો બરફ જેવો,
કંટક ની સૈયા પર પણ એ સુંવાળો સુંવાળો.
વરસાદ બની વરસતો ક્યારેક અમસ્તો,
તો ક્યારેક સુગંધ બનીને હવામાં ફેલાયેલો.
લખનાર લખી ગયા થોથા ને થોથા તારા પર,
છતાં તું ક્યાં એટલા શબ્દમાં વર્ણાયેલો.
ઓ પ્રેમ! વ્યવહાર ક્યાં સમજે છે તું કશો,
તું તો તહેવાર બનીને પ્રેમીઓના હૃદય માં ઉજવાયેલો. follow @siddhivyas
#gujarati#gujaratipoems#gujaratipoetry#gujaratipoetrylovers#nojoto#nojotopoem#nojotolove#kavita#love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile