tags

Best Nojotogujarati Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best Nojotogujarati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 50 Followers
  • 308 Stories
  • Popular Stories
  • Latest Stories

#मीरां #Nojotogujarati #gujaratishayari #ગુજરાતી #પ્રેમ @ચાલો ને એક વાત કરીએ @ચાલો ને એક વાત કરીએ @Satyaprem Upadhyay

27 Love

"ગમે તો દીલ માં ઉતારજો"

ગમે તો દીલ માં ઉતારજો

#loveaajkal #loveajkal #gujarati #ahmedabad #Surat #Vadodara #Rajkot #nojotoofficial #Nojotogujarati @Jhon Kandari ✔️ 🐦Awaaz-e-shayari (Imran Hussain)

14 Love
59 Views

"માતૃભાષા દિવસ : 21 ફેબ્રુઆરી હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે, ગુજરાતી મીડીયમ તો હવે લજવાય છે.. ©vibrant writer લજવાવાનું કારણ બસ એક જ જણાય છે, ગુજરાતી બોલનારા તેનાથી દૂર જાય છે. નથી કહેતો પ્રીત અંગ્રેજી ખોટી, ખરાબ છે, બસ, માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે. દાદાનું કીધેલુ વાક્ય યાદ આવી જાય છે, પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે. ©vibrant writer"

માતૃભાષા દિવસ : 21 ફેબ્રુઆરી

હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે,
દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે..

માતૃભાષા દિવસે એને યાદ કરાય છે,
બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે..

શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,
ગુજરાતી મીડીયમ તો હવે લજવાય છે..
                             ©vibrant writer
લજવાવાનું કારણ બસ એક જ જણાય છે,
ગુજરાતી બોલનારા તેનાથી દૂર જાય છે.

નથી કહેતો પ્રીત અંગ્રેજી ખોટી, ખરાબ છે,
બસ, માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે.

દાદાનું કીધેલુ વાક્ય યાદ આવી જાય છે,
પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે.
©vibrant writer

#માતૃભાષા #માતૃભાષાદિવસ
હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે,
દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે..

માતૃભાષા દિવસે એને યાદ કરાય છે,
બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે..

શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,

11 Love

"ધ્યાન કરી, પ્રેમ ભરી, ચેતનાનો દીવો સળગાવ્યો છે, ભોળાનાથે દુનિયાને, જીવવાનો રસ્તો બતાવ્યો છે. © vibrant writer"

ધ્યાન કરી, પ્રેમ ભરી, 
ચેતનાનો દીવો સળગાવ્યો છે, 
ભોળાનાથે દુનિયાને,
જીવવાનો રસ્તો બતાવ્યો છે.
© vibrant writer

#મહાશિવરાત્રિ #મહાદેવ
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #EKLAVYA
#Nojotogujarati
#gujaratikavitao
#gujaratisahity

13 Love
1 Share

"આંખો માં આંખો મિલાવી હું સત્ય શોધતો રહ્યો ને.....એની ખામોશી નો બસ અંદાજ લગાવતો રહ્યો ..!!"

આંખો માં આંખો મિલાવી હું સત્ય શોધતો રહ્યો
ને.....એની ખામોશી નો બસ અંદાજ લગાવતો રહ્યો ..!!

#power_of_words #मीरां #Nojotogujarati #gujaratishayari #nojotoinstagram

31 Love