Nojoto: Largest Storytelling Platform

Best viralthought Shayari, Status, Quotes, Stories

Find the Best viralthought Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about video viral hua hai, viral hua hai, viral shayari in hindi, tomato wilt is a viral disease, viral love status videos in whatsapp 0,

  • 8 Followers
  • 20 Stories
    PopularLatestVideo

Vishal Zaveri

આઈને સે પરદા કરકે દેખા જાયે,
આજ ખુદ કો તન્હા કરકે દેખા જાયે
દિવારો કો છોટા કરના મુશ્કીલ હૈ અગર
તો ખ્વાબો કો બડા કરકે દેખા જાયે,
ઉસકો જૂઠ લગે મેરે સારે વાદે અગર
તો હર વાદો કો સચ્ચા કરકે દેખા જાયે..

©Vishal Zaveri #Success #viralthought #viral 
#Perfect #Official #youtube #udaan

Vishal Zaveri

પ્રેમ ક્યારેય ખોવાઈ જતો નથી. જો વળતર આપવામાં નહીં આવે, તો તે પાછું વહેશે અને હૃદયને નરમ અને શુદ્ધ કરશે.

©Vishal Zaveri #chandrayaan3 #loveislife 
#loveyou #Moon #viral #viralthought

Vishal Zaveri

સ્વાર્થ વિના સંબંધ અહીં કોણ બનાવે છે ?
દઈને વચન પછી અહીં કોણ નિભાવે છે ?
પારકાંની આશા કેમ કરીને રાખું જગતમાં ?
વાગે તો 'માં'ની જેમ અહીં કોણ પંપાળે છે ?

©Vishal Zaveri #maa #mother
#motherlove 
#deeplove
#recent
#viral 
#viralthought

Vishal Zaveri

ડીયર પાપા,
પાપા ઈસ બાર સીર્ફ તારીફ હી નહીં
ગલે સે ભી લગાના આપ,
સીર્ફ શાબાશી નહીં પીઠભી થપથપાના આપ,
અપને લીયે કુછ ના કરકે
આપ બસ હમારે લીયે હી તો કરતે હો,
બચ્ચો કે લીયે કોઈ કમી ના રહે,
બસ ઈસી બાત કે લીયે તો મમ્મી સે ઝઘડતે હો,
કામ કે લીયે મૈં જબ ભી દુર હો જાઉં ઘર સે,
તો આપ હમેંશા શાંત ખડે રહેતે હો,
મમ્મી તો રો લેતી હૈ,
પર પાપા આપ...
આપ તો અપને આંસુ ભી પી લેતે હો...

©Vishal Zaveri #FathersDay 
#dearfather 
#myfather 
#myfathermyhero 
#viralthought

Vishal Zaveri

કહીને કાય થોડો રખાય 
ગાઢ સંબંધ,
અહેસાસ થાય તો એ 
સાચો સંબંધ...

©Vishal Zaveri #relations 
#Relationship 
#recent 
#viralthought

Maahii Shaikh

mute video

Vishal Zaveri

ખોટી હા માં હા ન હોવી જોઈએ 
અંતરે થોડી ખુમારી હોવી જોઈએ 
એક હાથે તાળી ના પડે.. કબૂલ
તમારી પણ ભાગીદારી હોવી જોઈએ...

©Vishal Zaveri #Dark 
#viral
#viralthought 
#deepanddark 
#deepimpact

Vishal Zaveri

આયુષ્ય ની તિજોરી 
ઈચ્છાઓ ખાલી કરી ગઈ,
પણ અફસોસ 
આપણે સંતોષનું તાળું લગાવી ન શકયા...

©Vishal Zaveri #Hum 
#viral
#viralthought 
#deep_thoughts 
#deepanddark

PRAVIN BISEN

कभी कभी अपने लिए समय निकाला करो,,
वरना उम्र बीत जाती है,औरो के लिए करते करते

©PRAVIN BISEN #rain#trueward#viralthought#viralnojoto#nojoto#sadline

Vishal Zaveri

રહેવા દો ને....
મારી આપવિતી સાંભળવાની જીદ
હું હસીને કહીશ ને 
તો પણ તમે રડવા લાગશો...

©Vishal Zaveri #mywrites 
#viralthought
#missyou
#goodwords 
#onlyyou 
#onlyforyou 
#foryou
loader
Home
Explore
Events
Notification
Profile