Nojoto: Largest Storytelling Platform

Best killernidayri Shayari, Status, Quotes, Stories

Find the Best killernidayri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about a love to kill, killer love shayari in hindi, killer love shayari, ego kill it love value it, to kill a mockingbird,

  • 3 Followers
  • 92 Stories
    PopularLatestVideo

Swapnil Parab

mute video

Rahul Parmar

my Instagram
@im_rahul_41

©Rahul Parmar #Shayar #indainmotivation 
#samaj #ek_alfaaz🖤 #baba_ki_kalam_se #manto 
#killernidayri #vichar

vipul patel

|| राधे राधे ||

પ્રભાવ સારો રાખવા કરતા સ્વભાવ સારો રાખવો વધારે જરૂરી હોય છે

  સાહેબ

કેમ કે પ્રભાવ સંબંધ તોડે છે જ્યારે સ્વભાવ સંબંધ જોડે છે..
________________________________________

                                            ___HEART FAIL #Quotes #killernidayri

vipul patel

|| राधे राधे ||

મનથી વાત કરવી..
સાહેબ.
અને કોઈનું મન રાખવા વાત કરવી એમા ઘણો તફાવત હોય છે.
____________________________________________
                                           
                                                    _____HEART FAIL #Quoets #killernidayri

vipul patel

|| राधे राधे ||
_________


મનનાં રથ ને...

માણસાઇની યાત્રા તરફ હાંકો...

એ જ સાચી રથયાત્રા..
__________________
   
                            ___HEART FAIL #Quotes #killernidayri

vipul patel

|| राधे राधे ||


 સૂકા હોંઠોથી જ મીઠી વાતો થાય છે સાહેબ...

બાકી તરસ બુઝાય જાય તો શબ્દો અને માનવી બંને બદલાય જાય છે.
_________________________________________

                                                          __HEART FAIL #Qustes #killernidayri

vipul patel

|| राधे राधे ||

 શું હોય મારી હસ્તી,
   જો ના હોય તમારી દોસ્તી !
_______________________
                           __HEART FAIL #killernidayri #killerdiku

vipul patel

||  राधे राधे  ||

    બારણા પર તો બધાનો આવકારો હોય છે,

     દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી !!
_____________________________

                                     __HEART FAIL #Quotes #killernidayri

vipul patel

||  राधे राधे  ||


મનનાં કોઈક ખુણે કોઈ વિશે પડેલી કડવાશને ક્વોરન્ટાઈન કરીયે
  
શું ખબર, 

કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતા અટકી જાય.!
_______________________________

                                        ___HEART FAIL #Quotes #killernidayri

vipul patel

||  राधे राधे  ||


     માટલું પણ જોયા કરે છે 
   
   આજકાલ, 

કેટલા સહેલાઇથી ફુટી જાય છે માણસો.
__________________________

                 __HEART FAIL #Quoted #killernidayri #vickyguru
loader
Home
Explore
Events
Notification
Profile