tags

Best tosomeonespecial Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best tosomeonespecial Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 1 Followers
  • 46 Stories
  • Popular
  • Latest
  • Video

"અરે યાર, કોઈ પણ નામ પર આ ધબકારા નથી વધતાં !! આ દિલનાં પણ કેટલાક નિયમ છે."

અરે યાર, 

કોઈ પણ નામ પર આ ધબકારા નથી વધતાં !!
આ દિલનાં પણ કેટલાક નિયમ છે.

#tosomeonespecial
#onesidelove
#Sorry
#pratikchadotara
#thesilvershadow

❤️ सिर्फ तुम्हारे लिए ❤️ Vini Patel

12 Love

"તું સાથે હોય કે ના હોય, તારી જગ્યા લેવાની કોઈની તાકાત નથી ! 😘😘😘 -The Silvershadow"

તું સાથે હોય કે ના હોય,
તારી જગ્યા લેવાની કોઈની તાકાત નથી !
😘😘😘

-The Silvershadow

#tosomeonespecial
#onesidelove
#Sorry
#pratikchadotara
#thesilvershadow

❤️सिर्फ तुम्हारे लिए❤️

18 Love

"તુ જુકાવી લે નજર તો કદાચ બચી જઈશ બાકી નજર થી નજર મેળવીશ તો પ્રેમ થઇ જશે. 😘😘😘 -The Silvershadow"

તુ જુકાવી લે નજર તો
કદાચ બચી જઈશ

બાકી નજર થી નજર મેળવીશ 
તો પ્રેમ થઇ જશે.
😘😘😘

-The Silvershadow

#tosomeonespecial
#onesidelove
#Sorry
#pratikchadotara
#thesilvershadow

❤️ सिर्फ तुम्हारे लिए❤️

19 Love

"થીજેલી ઠંડી માં તું મને હુંફાળો એક ખયાલ આપ રહેવા દે શાલ, માત્ર ઉષ્મા ભરેલું એક વહાલ આપ! 😘😘😘 -The Silvershadow"

થીજેલી ઠંડી માં તું મને
 હુંફાળો એક ખયાલ આપ
રહેવા દે શાલ, 
માત્ર ઉષ્મા ભરેલું એક વહાલ આપ!
😘😘😘

-The Silvershadow

#tosomeonespecial
#onesidelove
#Sorry
#pratikchadotara
#thesilvershadow

❤️सिर्फ तुम्हारे लिए❤️

14 Love

"જોયા ના કર તું મને આમ હું દુનિયા ભૂલી જાઉં છું. નીકળું છું શોધવા તને અને હું જ ખોવાઈ જાઉં છું. -pratik chadotara"

જોયા ના કર તું મને આમ
 હું દુનિયા ભૂલી જાઉં છું.
નીકળું છું શોધવા તને અને
 હું જ ખોવાઈ જાઉં છું.

-pratik chadotara

#tosomeonespecial
#onesidelove
#Sorry
#pratikchadotara
#thesilvershadow

❤️सिर्फ तुम्हारे लिए❤️

15 Love