Nojoto: Largest Storytelling Platform

Best yearends Shayari, Status, Quotes, Stories

Find the Best yearends Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Grishma Doshi

2️⃣0️⃣2️⃣0️⃣ 2020 #yearends thoughts life #musingtime #pandemic #gujaratipoems #grishmapoems

read more
વરસ વીતી ગયું આખરે,
હા વરસો તો આવે ને જાય,
પણ આના જવાની તો
લાગ્યું જાણે વરસોથી રાહ જોવાય,
નવું હતું, ના ફક્ત પહેલી તારીખે નહીં
પણ જાણે રોજ નવું હતું,
ના જાણી ના જોઈ એવી કંઈ કેટલીયે
વાતો થતી હોય,
પણ એણે તો જાણે નક્કી કર્યું હતું
દરેક સમયે વાત બસ મારી હોય,
આવનારા ને વીતેલા વરસોની
વાતમાં પણ પહેલી મારી હોય,
જાણે આજના માણસના માનસ સાથે
એની હરીફાઈ હોય,
ઘણું કર્યું ને ઘણું કરાવ્યું,
ઘણું શીખવ્યું, ઘણું નવેસરથી શીખવાડ્યું,
ઘણા બધાથી દૂર ને ખુદની નજીક ધકેલતુ ગયું,
પૂછ્યું એને આ તે કેવું અને શું કર્યું,
તો કહે એનું એ જ હતું લગભગ બધું
આગળના વરસોએ જે શીખવ્યું હતું,
જે તે વરસો વરસ ઉપરછલ્લું કર્યા કર્યું
એમાં થોડા અઘરા સવાલો મૂકી
મેં પેપર સેટ કર્યું હતું. 2️⃣0️⃣2️⃣0️⃣
#2020 #yearends #thoughts #life #musingtime #pandemic #gujaratipoems #grishmapoems

pratima chaubey

saal khatam hone aaya aur tum abtak nahi aaye, aajao na phir se apne seene se lagao na... #loveends #yearends

read more
mute video


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile