Nojoto: Largest Storytelling Platform

Best gujaratikavitao Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratikavitao Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mistakes of my life in gujarati, gujar to jayegi tere, gujarati poem on love, ભમરડો gujarati to english, love sms gujarati,

  • 5 Followers
  • 24 Stories
    PopularLatestVideo

Riddhi Shukla

આવે જ્યારે મળવા મને✨ #Time #Problems #poem Poetry #gujarati #gujaratipoems #Gujaratikavita #કવિતા #gujaratikavitao

read more
આવે જ્યારે મળવા મને

મળવા આવે જ્યારે તુ મને 
તો થોડો સમય લઈને આવજે
તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે
વેદના વ્યથિત તારી કર ભલે બધી
પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય
હળવો કરી તારા મન નો ભાર
સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે
આવે મને મળવા જ્યારે
 તો થોડો સમય લઈને આવજે

- રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla આવે જ્યારે મળવા મને✨
#Time 
#problems
#poem 
#Poetry 
#gujarati 
#gujaratipoems 
#Gujaratikavita

vibrant.writer

હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય, #જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો. હું ભૂલ કરું તો જ મને દુઃખ ના અનુભવ મળે, મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #yqmotabhai #gujaratikavitao

read more
હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય,
જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો.

હું ભૂલ કરું તો જ મને દુઃખનાં અનુભવ મળે,
મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી. હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય,
#જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો.
હું ભૂલ કરું તો જ મને દુઃખ ના અનુભવ મળે,
મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી.
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #eklavya  
#yqmotabhai
#gujaratikavitao

vibrant.writer

#સમજદારીનું_મીઠું_ઝરણું ને #અલગારી_દુનિયા 💃✨ ©Vibrant writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #yqmotabhai #gujaratikavitao #ગુજરાતી #gujaratisahity

read more
તું સમજદારીનું મીઠું ઝરણું,
તારી પૂજા કરવાનું મન થાય.

તને સામે તો કશું ના કહેવાય,
પાછું અનકમ્ફર્ટેબલ ફીલ થાય.

તું જ્યારે જ્યારે મને બિરદાવે,
ખુશીથી ઝૂમવાનું મન થાય.

તારું હોવું ભાવ શુદ્ધ કરે,
તારા વિચારો ચેતન કરી જાય.

તું બાંધે વિચારો પર બાંધ,
ત્યારે વાહ કહેવાનું મન થાય.

કંઈક અલગારી છે તારી દુનિયા
તારી સાથે જીવવાનું મન થાય. #સમજદારીનું_મીઠું_ઝરણું 
ને #અલગારી_દુનિયા 💃✨
©Vibrant writer

#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar
#yqmotabhai
#gujaratikavitao

vibrant.writer

સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો, રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો, બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે, એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો. #vibrant_writer कलम बोल रही हैं। #yqmotabhai #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
સામાજિક મૂર્ખામી : કન્યાદાન
©Vibrant writer

કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો,
રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો,
બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે,
એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો. સામાજિક મૂર્ખામી : #કન્યાદાન
©Vibrant writer

કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો,
રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો,
બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે,
એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો.
#vibrant_writer कलम बोल रही हैं।

vibrant.writer

સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે, આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે, તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે, ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ? #vibrant_writer कलम बोल रही हैं। #yqmotabhai #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
સામાજિક મૂર્ખામી : કન્યાદાન
©Vibrant writer

પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે,
આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે,
તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે,
ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ? સામાજિક મૂર્ખામી : #કન્યાદાન
©Vibrant writer

પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે,
આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે,
તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે,
ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ?
#vibrant_writer कलम बोल रही हैं।

vibrant.writer

સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી, પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ? વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય, આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય. #yqmotabhai #vibrant_writer #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
સામાજિક મૂર્ખામી : કન્યાદાન
©Vibrant writer

માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી,
પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ?
વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય,
આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય. સામાજિક મૂર્ખામી : #કન્યાદાન
©Vibrant writer

માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી,
પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ?
વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય,
આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય.
loader
Home
Explore
Events
Notification
Profile