Nojoto: Largest Storytelling Platform

Best માણસાઈ Shayari, Status, Quotes, Stories

Find the Best માણસાઈ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about માણસાઈના દીવા meaning in gujarati, માણસાઈ ના દિવા meaning, માણસાઈ દીવા એટલે શું, માણસાઈના દીવા નો અર્થ, માણસાઈના દીવા meaning,

  • 8 Followers
  • 15 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #વ્યક્તિ #માણસાઈ

read more
mute video

વિસામો (હિમાંશુ વઘારીયા)

ઇશ્વરત્વને જાણીને કોશિશ એવી કરીએ કે કોઈનું ભલું કરીએ, કોઈની મદદ કરીએ, જેમાં આપણો આત્મા આનંદિત થાય નહીં કે દુઃખી. . . . . . . #BlackSmoke #Divine #spark #spritual #ઇશ્વરત્વ #પ્રભુ #માણસાઈ #જીવનડાયરી #વિસામો

read more
mute video

PRAKASH Gohel

#aahat #ભગવાન #માણસાઈ #શાયરી

read more
mute video

વિસામો (હિમાંશુ વઘારીયા)

#માણસાઈ #સહનશીલતા #પોતીકું #જીવન #સાક્ષાત્કાર #સાક્ષીભાવ #ઉત્થાન #જીવનડાયરી

read more
#જીવનડાયરી
સહનશીલતા જ્યારે હદ વટાવે, 
માણસ એની સજ્જનતા ગુમાવે,
દુર્જન લાગે સહુ કોઈને,
વાણી માં તો ઝેર પણ ઉકલે,
આખર એને મળે વિસામો,
ખુદથી મળવાનો દિલાસો,
બની જાય એ શક્તિશાળી, 
ઇશ્વર બને સહિયારો સાથી,
ડરવાનું હવે શા માટે જ્યાં,
જીવનનાં તમે બનો સુકાની,
સહનશીલતા જ્યારે હદ વટાવે, 
માણસ એની સજ્જનતા ગુમાવે, #માણસાઈ #સહનશીલતા #પોતીકું #જીવન #સાક્ષાત્કાર #સાક્ષીભાવ #ઉત્થાન #જીવનડાયરી

Mahendrasinh(Mahi)

માણસાઈ બીજામાં શોધે છે... #માણસાઈ #માણસ #શાયરી

read more
ઉન્નતિ બીજાની જોઈ આગ પોતાને લાગે છે,
બીજાને દુઃખી જોઈ એ પોતે સુખ માણે છે
એ તો આભ ને અડવા રોજ માંથાજીક કરે છે,
માણસ છે પોતે ને માણસાઈ બીજા મા શોધે છે.

©Mahendrasinh(Mahi) માણસાઈ બીજામાં શોધે છે...

#માણસાઈ #માણસ

દિલની દલીલો

#માણસાઈ #સદવિચારો #positive #HUmanity #gujaratiquotes #lifequotes #quotesoftheday #factsoflife #dailyquotes

read more
જેમ દિવાની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે તેમાં સમયસર ઘી ઉમેરતા રહેવું પડે છે ને,



તેવી જ રીતે આપણી માણસાઈને જીવતી રાખવા માટે તેમાં સમયસર સદવિચારોનું જ્ઞાન ઉમેરતા રહેવું પડે છે.

©દિલની દલીલો #માણસાઈ #સદવિચારો #positive #HUmanity #gujaratiquotes #lifequotes #quotesoftheday #factsoflife #dailyquotes

દિલની દલીલો

mute video

Vasim Gaha

#Beauty #માણસાઈ #હરીફાઈ #ગુજરાતી #New #કવિતા

read more
આગળ જવાની હોડમાં...

એક હળવું તે પાંદડું છેવટે, આપણને હરવી જશે,
હો ભલે બધા દાવ જાણતા, છતાં એ છટકી જશે.

હોય ના કદી અહંમ એનો,જે ઘડીકમાં થંભી જશે,
ઓકાત શું આપણી ? ભ્રમ બધો તે દિ' મટી જશે!

ઘોર અંધારને જો ચાહો તો એ આપણો બની જશે,
ચકમતા જેમ તારલા, એમ અંતર પણ ચમકી જશે.

ધૂળ  ભર્યા છે  આ  વિચારો,  દૂર તો વળી કયાં જશે!
અંતરથી છીએ મેલા એથી ડર છે કે કોક જાણી જશે.

ઈર્ષા જેવું જે ઊગ્યુંતું, જાતને એ જ તો ભરખી જશે,
આગળ જવાની હોડમાં 'વસીમ' માણસાઈ મટી જશે.

~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #Beauty 
#માણસાઈ
#હરીફાઈ 
#ગુજરાતી 
#New

Vasim Gaha

#zindagikerang #zindagikerang #માણસાઈ #શાયરી

read more
સંસ્કાર

મળે છે એ  ઘરમાંથી,
એની  કંઈ  દુકાન નથી!

જે  સંસ્કાર  વગરની, 
એ માનવીની જાત નથી!

©Vasim Gaha #zindagikerang
#zindagikerang 
#માણસાઈ

Vasim Gaha

#Vision #માણસાઈ #ધરપકડ #શાયરી

read more
સ્વાર્થ ખાતર જેણે ભૂંસી 
નાખી પેલી માણસાઈ છે,
વખત આવ્યે ધરપકડ 
થવાની એની પણ વારી છે.

©vasim #Vision  #માણસાઈ #ધરપકડ
loader
Home
Explore
Events
Notification
Profile