tags

Best ગુજરાતી Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best ગુજરાતી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 83 Followers
  • 426 Stories
  • Popular Stories
  • Latest Stories

"કશુ પામવા માટે કશુ ગુમાવુ પડે બસ એનું નામ પ્રેમ.."

કશુ પામવા માટે 
કશુ ગુમાવુ પડે
બસ એનું નામ પ્રેમ..

#ગુજરાતી #Nojotogujarati #gujarati #Love

12 Love

"એક સમય એવો પણ આવસે જયારે જેના પાસે પ્રકૃતિ હશે તેના પાસે જીવન હશે પરતુ જેણે પ્રકૃતિનો નાશ કરી પ્રકૃતિને વેરાન જમીન માં ફેરવી હશે તેના પાસે મૃત્યુ સીવાય બીજો કોઈ પણ રસતો ન હશે _Nandani chavda"

એક સમય એવો પણ આવસે જયારે
જેના પાસે પ્રકૃતિ હશે તેના પાસે જીવન હશે
પરતુ જેણે પ્રકૃતિનો નાશ કરી 
પ્રકૃતિને વેરાન જમીન માં ફેરવી હશે
 તેના પાસે મૃત્યુ સીવાય
 બીજો કોઈ પણ રસતો ન હશે

_Nandani chavda

#nechar#ગુજરાતી#nojoto#EACHONETREEONE

11 Love
1 Share

"વાહલા રમવુ હોયનેતો mobile ma game રમી લેવી પરતું કોઈના હદયથી કયારે પણ ન રમવુ કારણ કે એક game જૂનું ભૂલાવી નવા તરફ વડી શકે છે પરતું હદય કયારે પણ જૂનું ભૂલાવી શકતુ નથી. _Nandani chavda"

વાહલા રમવુ હોયનેતો  mobile ma game રમી લેવી
પરતું  કોઈના હદયથી કયારે  પણ ન રમવુ
કારણ કે એક game જૂનું ભૂલાવી નવા તરફ વડી શકે છે
પરતું હદય કયારે પણ જૂનું ભૂલાવી શકતુ નથી.

_Nandani chavda

#ગુજરાતી#nojoto#Love Nandani chavda

13 Love

"અંજવાળું ન આપો તો કહી નહીં પણ ખોટી રીતે અંધારામાં તો ન રાખો..."

અંજવાળું ન આપો તો 
કહી નહીં પણ 
ખોટી રીતે અંધારામાં
તો ન રાખો...

#ગુજરાતી #નોજોટોગુજરાતી #પ્રેમ #વિચાર #દોસ્તી #શયરી @kaju chavda @Nandani chavda @ચૈતન્ય જોષી @tasleem shal @Niks

11 Love
1 Share

Thank you very much NOJOTO & NOJOTO GUJARATI TEAM for this Appreciation ....😊😍❤️....

#मीरां #Nojoto #Nojotogujarati #ગુજરાતી #followers

39 Love