Nojoto: Largest Storytelling Platform

Best yqmotabhai Shayari, Status, Quotes, Stories

Find the Best yqmotabhai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 127 Followers
  • 5448 Stories
    PopularLatestVideo

Vaghela Jateen

સુપ્રભાત!! આજે #માગણી_લાગણી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

read more
વગર વરસાદે થયેલ પાકની વાવણી
વણમાગ્યે મળેલ પ્રેમની છાવણી
જોઈતું ક્યાં બધાંને મળે છે ?
અને ન જોઈતું ક્યાં માગવું પડે છે!
અહીં તો મળે છે બધાંને
        માગણી વગરની લાગણી......
વગર માગ્યે મળે છે
એની ક્યાં કોઈને કદર છે 
આપીને મન બધા ફરતા રહે છે 
મૌત વગર પણ બધા મરતા રહે છે 
કારણ કે મળી જાય છે બધાંને 
        માગણી વગરની લાગણી......
માગે છે ક્યાં કોઈ કિંમત અહીં
એટલે જ વહેંચાઈ ક્યાં લાગણી, નહિ
જોઈતું જો મળે તો કદર શાની
ન જોઈતું મળે તો પણ વ્યર્થ જણાય
અહીં તો સંબંધો પણ સંબંધ થી હણાય
કેમકે મળી જાય છે બધાંને 
        માગણી વગરની લાગણી...... સુપ્રભાત!!
આજે #માગણી_લાગણી  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes

Vaghela Jateen

સુપ્રભાત!! આજે #પામવાની_જીદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

read more
આજ પણ અત્યાર સુધી
નહોતી કઈ ખોવાની જીદ
પણ હવે છે મને બસ એક
તને પામવાની જીદ

બધું જ ગુમાવવા છું તૈયાર
સાથે લડવા પણ તૈયાર
અને કુદરત સાથે બાથ ભીડવા પણ તૈયાર
કેમકે છે મને બસ એક
તને પામવાની જીદ

જીવનમાં નથી રહી હવે કોઈ બીક
મળી છે મને બધી જ જગ્યાએ શીખ
શા માટે અને ડર લાગે મને શિદ
કેમકે છે મને બસ એક 
તને પામવાની જીદ 
સુપ્રભાત!!
આજે #પામવાની_જીદ   શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

Vaghela Jateen

કહું છું હું જરા આ પૂનમના ચાંદને ...કે “વરસે આકાશમાંથી અમૃત આ પૂર્ણિમાની રાતે... અને તમને આપે સુખ અને આરોગ્ય ના આશીર્વાદ . શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.” #પૂનમનો_ચાંદ #શરદપૂર્ણિમા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #YourQuoteAndMine #gujaratiquotes #yqgujarati

read more
આજ થંભી જાય
ભલે એને મોડું થાય પણ
આજ રોકાય જાય

ચાંદની આ અજવાળી રાતના
કોડ છે ઘણી સોહામણી વાતના

શીતળ મંદ પવનની સાથે
લહેરાતા વૃક્ષોની સાથે
આનંદિત આજ મન છે

કહો પૂનમ ના ચાંદ ને 
રોશની ની તમારી જરૂર છે
આજ રોકાય જાય...... કહું છું હું જરા  આ પૂનમના ચાંદને ...કે 
“વરસે આકાશમાંથી અમૃત આ પૂર્ણિમાની રાતે...
અને તમને આપે સુખ અને આરોગ્ય ના આશીર્વાદ .
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.”

#પૂનમનો_ચાંદ #શરદપૂર્ણિમા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

Vaghela Jateen

સુપ્રભાત!! આજે #જીવનની_વેશભૂષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
એક દિવસ સજાવે છે જન્મતાની સાથે

એક દિવસ સજાવે છે મરણ શૈયાની માથે

જીવનની વેશભૂષા તો જુઓ

એ હર પળ અલગ શણગાર આપે છે સુપ્રભાત!!
આજે #જીવનની_વેશભૂષા  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Vaghela Jateen

સુપ્રભાત!! આજે #રક્ષાબંધન_એટલે_પ્રેમબંધન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
આવ્યો છે આજ અવસર અનેરો,
રક્ષાબંધનનો તહેવાર સોનેરો,

ભાઈના કપાળે કુમકુમ લગાવી,
કરે છે બેની ચોખાનો ચાંદલિયો,

જમણા તે હાથ ની કલાઈ પર રક્ષા બંધાય હેતથી,
બેની લે છે દુખણા બે હાથ થી ભાઈ આપે છે ભેટ ઠાઠથી,

કરજો ઇચ્છાઓ પૂરી આ ભાઈ બેનીની,
સુખી રાખજો પ્રભુ જોડ આ ભાઈ બેનીની,

સગી હોય યા માનેલી બેન તો બેન હોય છે,
બેન વગર આ ભાઈને ઘડીભર પણ ચેન હોય છે,

કરતો સદાયે હેરાન આ બેન ને ભાઈને એક ડર વર્તાય છે,
જશે જ્યારે બેની સાસરિયે  ત્યારે કોને હેરાન કરશે?

આ વાત ના વિચાર માત્ર થી આંખ છલકાય છે ,
મનમાં અંધકાર છવાય છે, કેમ જાણે બેન વગર જીવાય છે??? સુપ્રભાત!!
આજે #રક્ષાબંધન_એટલે_પ્રેમબંધન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Vaghela Jateen

સુપ્રભાત!! આજે #ના_રૂપ_ના_રંગ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

read more
 ના રૂપ છે ના રંગ છે 
અલગ એના ઢંગ છે
વાતે વાતે બદલાતા એના રંગ છે 
નક્કી એની પાછળ કારણભૂત એના સંગ છે 

વિશેષ એમાં વિરંગ છે
અદભુત અને અઢંગ
ક્યાં લખેલું છે એવું કે
બધું અનન્ય છે 
મનમાં તો મારા એમ છે 
એકરૂપ અને પૂરક બધું સામ્ય છે 
સુપ્રભાત!!
આજે #ના_રૂપ_ના_રંગ  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
loader
Home
Explore
Events
Notification
Profile