Nojoto: Largest Storytelling Platform

Best goswamidivya Shayari, Status, Quotes, Stories

Find the Best goswamidivya Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

'મધુ'

વ્યસ્ત છે બધા પોતાના જીવનમાં,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.

સમયે સમયે બદલાય છે માનવતા,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.

અદ્વિતીય લાગણી હોવા છતાં મુરઝાય છે  જીવનમાં,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.

એકમેક ની સાથે હોવા છતાં નથી સંગે,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.

પૈસે ટકે છે માનવ ભરપુર અમીર,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.

શા કામની આ અઢળક સાયબી,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.

સક્રમોનો કરી ત્યાગ, કરે છે છે  કુકર્મ જીવનમાં,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.

સદંતર બોલી જૂઠ ઠગે  છે બીજાને,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.
 
આંકે છે મૂલ્ય સંબંધનું માનવ પૈસામાં,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.

લાગે છે દુઃખ જાણી માનવની વિચારધારા,
નથી કોઈને રસ બીજાના જીવનમાં.
         ' મધુ' #Life #goswamidivya


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile