tags

Best distancelove Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best distancelove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 22 Followers
  • 179 Stories
  • Popular
  • Latest
  • Video

"સાવ તૂટીને હું વિખરાઈ જાઉં એ પહેલાં, જો સમેટાય તારાથી, તો સમેટી લે મને! -કુંજદીપ"

સાવ તૂટીને હું વિખરાઈ જાઉં એ પહેલાં,
જો સમેટાય તારાથી, તો સમેટી લે મને!

-કુંજદીપ

#Love #missyou #distancelove #truelove #purelove

12 Love

"એક તારા જ ઉપર મરે જિંદગી, આપ તું સાથ તો આ ગમે જિંદગી. - કુંજદીપ"

એક તારા જ ઉપર મરે જિંદગી,
આપ તું સાથ તો આ ગમે જિંદગી. 

- કુંજદીપ

#Love #missyou #distancelove #truelove #purelove

12 Love

"મારાથી દૂર જઈને તને એકાંત મળે તો દોડતો જા,પણ.... એ પહેલાં તું મારાથી દૂર થઈ શકે કે નહીં એ જાણતો જા! મારાથી દૂર જઈને તને સુખ મળતું હોય તો જતો રહે પણ, એ પહેલાં મને ન મળ્યાનુ દુઃખ છે કે નહીં એ કહેતો તો જા! કોઈ જ બંધન નથી તને મારા પ્રેમમાં સાંભળ ધ્યાનથી, પણ,એ પહેલાં તું મને તારામાંથી મુક્ત તો કરતો જા! મારા ગયા પછી તું તો વ્યસ્ત થઈ જશે મહેફિલમાં પણ, મારા હૃદયમાં થશે જે ખાલીપો તું એ તો ભરતો જા! છે ઈચ્છા દિલની તને મળે જીવનમાં ખુશીઓ અપાર પણ, ક્યારેક મળે વખત તો મારા દર્દને પણ દિલાસો આપતો જા! -કુંજદીપ"

મારાથી દૂર જઈને તને એકાંત મળે તો દોડતો જા,પણ....
એ પહેલાં તું મારાથી દૂર થઈ શકે કે નહીં એ જાણતો જા!

મારાથી દૂર જઈને તને સુખ મળતું હોય તો જતો રહે પણ,
એ પહેલાં મને ન મળ્યાનુ દુઃખ છે કે નહીં એ કહેતો તો જા!

કોઈ જ બંધન નથી તને મારા પ્રેમમાં સાંભળ ધ્યાનથી,
પણ,એ પહેલાં તું મને તારામાંથી મુક્ત તો કરતો જા!

મારા ગયા પછી તું તો વ્યસ્ત થઈ જશે મહેફિલમાં પણ,
મારા હૃદયમાં થશે જે ખાલીપો તું એ તો ભરતો જા!

છે ઈચ્છા દિલની તને મળે જીવનમાં ખુશીઓ અપાર પણ,
ક્યારેક મળે વખત તો મારા દર્દને પણ દિલાસો આપતો જા!

-કુંજદીપ

#Love #missyou #distancelove #truelove #purelove

13 Love

"ફકત તારી બાજુમાં સૂવાય એટલી જગા રાખજે, એ પછી તારી બાહુમાં કે કબરમાં રાખજે! - કુંજદીપ"

ફકત તારી બાજુમાં સૂવાય એટલી જગા રાખજે,
એ પછી તારી બાહુમાં કે કબરમાં રાખજે! 

- કુંજદીપ

#Love #missyou #distancelove #truelove #purelove

16 Love
1 Share

"મારી એકલતાના વાયરા મને ક્યાં લઈ જશે??? આખરે તો તું જ્યાં હોઈશ ત્યાં જ લઈ જશે! -કુંજદીપ"

મારી એકલતાના વાયરા મને ક્યાં લઈ જશે???
આખરે તો તું જ્યાં હોઈશ ત્યાં જ લઈ જશે!

-કુંજદીપ

#Love #MeLove #missyou #distancelove #truelove #purelove

14 Love
×

More Like This