tags

Best Bindu Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best Bindu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 5 Followers
  • 88 Stories
  • Popular Stories
  • Latest Stories

"જવાબદારી માઈક્રોફિકશન:- ********** નિ:સંતાન રમાબહેન અને રમણીકભાઈ એ પત્થર એટલા દેવ પુજયા ત્યારે, રમાબહેન ને કુખે એક દેવ જેવા પુત્ર નો જન્મ થયો. દેવ નો દીધેલ હોવાથી નામ પણ "દેવ" રાખ્યું... દેવ ને ભણાવ્યો ગણાવ્યો ને સારી નોકરી મળતાં રૂપાળી "ગીતા" સાથે લગ્ન કરાવ્યા....સમયાંતરે દેવ ને ત્યાં પણ કૃષ્ણ જેવો નટખટ પુત્ર આવ્યો તેથી તેનું નામ કૃષ્ણ રાખ્યું.. પણ બધા હુલામણા નામ "ક્રીશ" થી બોલાવતા. રમણીકભાઈ ખુબ ખુશ હતાં......જવાબદારી થી મુક્ત થતાં એક હાશકારો અનુભવ્યો.. "હાશ".....! હવે.. "નિરાંત"........ ત્યાં જ સમાચાર આવ્યા...દેવ ની ગાડી ને એકસીડન્ટ થયો છે....ને દેવ અને ગીતા.....હવે આ દુનિયામાં નથી..! સમાચાર સાંભળતા જ બંને જમીન પર ફસકાઈ પડયા... ને "ક્રીશ" ને ખોળામાં લઈ અશ્રુભીની આંખે તાકી રહ્યાં....!!!"

જવાબદારી માઈક્રોફિકશન:-
**********
       નિ:સંતાન  રમાબહેન અને રમણીકભાઈ એ  પત્થર એટલા દેવ પુજયા ત્યારે, રમાબહેન ને કુખે એક દેવ જેવા પુત્ર નો જન્મ થયો. દેવ નો દીધેલ હોવાથી નામ પણ "દેવ" રાખ્યું...
      
     દેવ ને ભણાવ્યો ગણાવ્યો ને સારી નોકરી મળતાં રૂપાળી "ગીતા" સાથે લગ્ન કરાવ્યા....સમયાંતરે દેવ ને ત્યાં  પણ કૃષ્ણ જેવો નટખટ પુત્ર  આવ્યો તેથી તેનું નામ કૃષ્ણ રાખ્યું.. પણ બધા હુલામણા નામ "ક્રીશ" થી બોલાવતા. 
    
     રમણીકભાઈ ખુબ ખુશ હતાં......જવાબદારી  થી મુક્ત થતાં એક હાશકારો અનુભવ્યો.. 
 
       "હાશ".....! હવે..  "નિરાંત"........
     
           ત્યાં જ સમાચાર આવ્યા...દેવ ની ગાડી ને એકસીડન્ટ થયો છે....ને દેવ અને ગીતા.....હવે આ દુનિયામાં નથી..! સમાચાર સાંભળતા જ બંને જમીન પર ફસકાઈ પડયા...
     
      ને  "ક્રીશ" ને  ખોળામાં લઈ અશ્રુભીની આંખે તાકી રહ્યાં....!!!

#જવાબદારી
#માઈક્રોફિકશન સ્ટોરી
#Bindu

15 Love

"તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... આ મૌસમી વરસાદ માં ક્યાં મળે છે મિત્ર એવો, પ્રેમ થી ભીજાય એવો ક્યાં મળે છે મિત્ર પ્રેમ એવો. માટી ની ભીની સોડમ જેવો ક્યાં મળે છે મિત્ર એવો, મીઠી મીઠી સોડમ જેવો ક્યાં મહેકે છે મિત્ર એવો. કૃષ્ણ સુદામા નો મિત્ર પ્રેમ,જગ જાહેર છે કેવો, કહેવાનો છે મિત્ર એવો, ક્યાં દેખાય છે પ્રેમ એવો. આંખના ખૂણા ભીના થતાં, જ સમજી જતો વાત કેવો કોરા રૂમાલ થી લુછાય ના, એ દર્દ ભર્યો તો પ્રેમ હતો બાળપણ ના લંગોટીયા મિત્રો, સુખદુઃખ ના સૌ સાથી મિત્રો આજ મળે ના મિત્રો એવા, અહીં છે મિત્ર ફેસબુક વોટસએપ ના...! -4/8/2019 -Bindu✍️. *********** ...."

તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... આ મૌસમી વરસાદ માં ક્યાં મળે છે મિત્ર એવો,
પ્રેમ થી ભીજાય એવો ક્યાં મળે છે મિત્ર પ્રેમ એવો.

માટી ની ભીની સોડમ જેવો ક્યાં મળે છે મિત્ર એવો,
મીઠી મીઠી સોડમ જેવો  ક્યાં મહેકે છે મિત્ર એવો.

કૃષ્ણ સુદામા નો મિત્ર પ્રેમ,જગ જાહેર છે કેવો,
કહેવાનો છે મિત્ર એવો, ક્યાં દેખાય છે પ્રેમ એવો.

આંખના ખૂણા ભીના થતાં, જ સમજી જતો વાત કેવો
 કોરા રૂમાલ થી લુછાય ના, એ દર્દ ભર્યો તો  પ્રેમ હતો

બાળપણ ના લંગોટીયા મિત્રો, સુખદુઃખ ના સૌ સાથી મિત્રો
આજ મળે ના મિત્રો એવા, અહીં છે મિત્ર ફેસબુક વોટસએપ ના...!

-4/8/2019
-Bindu✍️.
***********

....

#તારાજેવામિત્રોક્યાંમળશે
#Bindu
#nojoto

13 Love
3 Share

"જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે ઉમડ ઉમડ કર વાદળ બોલ્યા ટપક ટપક કર નેણે વરસ્યાં ભીતર ના દરવાજા સહુ તુટયાં યાદો ના કંઈ વહેણ છુટયાં છમક છમક કર એવા નાચ્યાં પ્રેમ વરસાદે બહુ ભીંજાયા રેલમછેલ થઈ બીજ રોપાયા ઘટાદાર ઘટટોપ થઈ ઉગ્યા ટપક ટપક કર નેણે વરસ્યાં...!!! મૂશળધાર થઈ વરસ્યાં એવાં -bindu✍️..."

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  ઉમડ ઉમડ કર વાદળ બોલ્યા
ટપક ટપક કર  નેણે વરસ્યાં

ભીતર ના દરવાજા સહુ તુટયાં
યાદો ના કંઈ વહેણ  છુટયાં

છમક છમક કર એવા નાચ્યાં
પ્રેમ  વરસાદે બહુ ભીંજાયા

રેલમછેલ થઈ બીજ રોપાયા
ઘટાદાર ઘટટોપ થઈ ઉગ્યા


ટપક ટપક કર નેણે વરસ્યાં...!!!
મૂશળધાર થઈ વરસ્યાં એવાં

  


-bindu✍️...

#જ્યારે #જ્યારે #વરસાદ #સ્પર્શી# #જાય છે ત્યારે
#Bindu
#nojoto

17 Love
2 Share

"રિસામણાં ને મનામણાં ગમે પરતું પ્રેમ માં રમત રમે એ ના ગમે"

રિસામણાં ને મનામણાં ગમે
પરતું
પ્રેમ માં રમત રમે એ ના ગમે

#પરંતુ
#રમત
#પ્રેમ
#રિસામણાં#મનામણાં
#Bindu
#nojoto

35 Love
6 Share

"વરસાદ ના ગડગડાટ, ના ચમકારા,...વળી બહુ જોખી,જોખી ને વરસે છે, આગમન તારુ છે શંકાસ્પદ, વરસાદ તુ આમ કા માણસ ની જેમ વર્તે છે...."

વરસાદ ના ગડગડાટ, ના ચમકારા,...વળી  બહુ 
જોખી,જોખી ને  વરસે છે,
આગમન તારુ છે શંકાસ્પદ, વરસાદ તુ આમ કા 
માણસ ની જેમ  વર્તે છે....

#વરસાદ
#nojoto
#Bindu

20 Love
5 Share